તળેલું તેલ ફરીથી વાપરતા ન હોય તો તેને ફેંકતા પહેલા આ જોઈલો, ઘરની શોભાથી લઈને જંતુઓનો નાશ થશે
તળેલા તેલથી કાટ પણ દૂર થાય છે ઘરના દિવા બનાવવામાં કરો ઉપયોગ ઘરના ખુણામાં સજાવો રંગીન દિવા ડોક્ટર્સનું કહેવું હોય છે કે એક વખત જે તેલમાં ખાદ્ય પ્રદાર્થ તળી લીધા હોય તેને ફરીથી ઉપયોગમાં ન લેવું જોઈએ, તેલમાં વસ્તુ તળાઈ ચૂકી હોય તે જ તેલને ફરીથી વાપરવામાં આવે તો શરીરને ઘણું નુકશાન થાય છે, જો […]