1. Home
  2. Tag "food poisoning"

પાલિતાણા તાલુકાના જામવાળી ગામે પ્રાથમિક શાળાના 23 બાળકોને ફુડ પોઈઝનિંગ

એક બાળકનો જન્મદિ હોવાથી શાળામાં ભોજન સમારોહનું આયોજન કરાયુ હતું, 120 બાળકોએ ભોજન લીધું હતુ જેમાં 23ને ઝાડા-ઊલટી થતાં હોસ્પિટલ ખસેડાયા, તમામ બાળકો ભયમુક્ત, હોસ્પિટલમાંથી રજા અપાઈ ભાવનગરઃ જિલ્લાના પાલીતાણા તાલુકાના જામવાળી ગામે શાળામાં ભોજન લીધા બાદ 23 બાળકોને ફુડ પોઈઝનિંગની અસર થતાં તેમને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.બનાવને પગલે મોડી રાત્રે આરોગ્યની ટીમ […]

મુળીના કુંતલપુર ગામની પ્રા.શાળાના 30 બાળકોએ બટુક ભોજન લીધો બાદ ફુડપોઈઝનિંગ

પ્રા. શાળાના બાળકો માતાજીના મંદિરે બટુક ભોજન લેવા ગયા હતા. 30 બાળકોએ ભાજન લીધા બાદ તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા, સારવાર બાદ તમામ બાળકોને હોસ્પિટલમાંથી રજા અપાઈ સુરેન્દ્રનગરઃ  જિલ્લાના મુળીના કુંતલપુર ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ બટુક ભોજન લીધા બાદ ફુડ પોઈઝનિંગ થતાં 30 વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ  ગામમાં આવેલા કાતરોડી […]

વરસાદમાં ફૂડ પોઈઝનિંગ વખતે આ ભૂલોથી બચો

ચોમાસાની ઋતુ આવતા જ બીમારીઓનો ખતરો વધી જાય છે, ખાસ કરીને ફૂડ પોઈઝનિંગ ખાસ કરીને વરસાદમાં ખાદ્ય પદાર્થોમાં ભેજ અને ગંદકીને કારણે ફૂડ પોઈઝનિંગ સામાન્ય છે, જેના કારણે બેક્ટેરિયા અને વાયરસ વધવા લાગે છે. આ સિઝનમાં ફૂડ પોઈઝનિંગથી બચવા માટે કેટલીક જરૂરી બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. • બહારનું વાસી ખોરાક ના ખાવો […]

ફૂડ પોઈઝનિંગના કિસ્સામાં શું કરવું, જાણો ખોરાક બગડતાં કેટલો સમય લાગે છે

ફૂડ પોઈઝનિંગ એક પ્રકારનું ઈન્ફેક્શન હોય છે, જે બેક્ટેરિયા, વાયરસ અથવા ફૂગ દ્વારા ફેલાય છે. જ્યારે કોઈ વ્યક્તિ બેક્ટેરિયા અથવા ફૂગથી સંક્રમિત ફૂડ ખાય છે, ત્યારે આ બેક્ટેરિયા પેટમાં રહેલા સારા બેક્ટેરિયાનો નાશ કરે છે. જેના કારણે પાચન પ્રક્રિયા બગડે છે. મોટેભાગે તે ગંદુ પાણી, એક્સપાયર થયેલ પેક્ડ ફૂડ, લાંબા સમય સુધી રાંધેલા ખોરાક ખાવાથી […]

24 કલાકમાં બગડે છે કેટલીક વસ્તુઓ, ભૂલથી પણ ના ખાઓ, નહીં તો થઈ શકે છે ફૂડ પોઈઝનિંગ

વાસી ખોરાક સ્વાસ્થ્ય માટે નુકશાનકારક માનવામાં આવે છે. કેટલાક ફૂડ એવા હોય છે કે બનવા પછી 1 દિવસ પછી ખરાબ થઈ જાય છે. તેમા ઝડપથી બેક્ટેરિયા વધે છે, જે ફૂડ પોઈઝનિંગનું કારણ બની શકે છે. ખરેખર રસોડામાં ખુબ વધારે ગરમી હોય છે કે હવા સરખી રીતે નથી આવતી જેના કારણે ત્યા રાખેલ ફૂડ્સ ઝલ્દી ખરાબ […]

ઇડરના પાંજરાપોળમાં ખોરાકી ઝેરને લીધે 116 પશુઓના મોત, 200 પશુઓને બચાવી લેવાયા

હિંમતનગરઃ ઇડરમાં આવેલા પાંજરાપોળમાં ખોરાકી ઝેરની અસરથી 116 જેટલા પશુઓના મોત નિપજતા આ પંથકમાં હાહાકાર મચી ગયો હતો. આ બનાવની જાણ થતાં જીવદયા પેમીઓ પણ પાંજરાપોળ દોડા ગયા હતા. અને તાબતોબ પશુચિકિત્સકોને બોલાવીને ત્વરિત સારવાર આપીને 200થી વધુ પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના ઇડર નજીક 105 વર્ષ જૂની મૂંગા પશુઓ માટે પાંજરાપોળ સંસ્થા […]

વિસનગરના સવાલા ગામે લગ્ન પ્રસંગે ભોજન લીધા બાદ 1200 લોકોને ફુડ પોઈઝનિંગ

મહેસાણાઃ  જિલ્લાના વિસનગર તાલુકાના સવાલા ગામે રાત્રિ દરમિયાન યોજાયેલા લગ્ન સમારોહમાં પીરસાયેલું ભોજન આરોગવાથી 1000થી વધુ લોકોને  ફૂડ-પોઇઝનિંગની અસર થતાં દોડધામ મચી ગઈ હતી. ફુડ પોઈઝિંગના અસરગ્રસ્તોને વિસનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં  આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ વિસનગર હોસ્પિટલમાં દોડી આવ્યા હતા, જ્યાં દર્દીઓના હાલચાલ પૂછ્યા હતા. અને જરૂરી મદદની ખાતરી આપી […]

દાહોદની ઘટના, ધાર્મિક પ્રસંગમાં જમણવાર કર્યા પછી લોકોને થયું ફૂડપોઈઝન

દાહોદમાં બની ઘટના જમણવાર બાદ લોકો બીમાર ભુલવણમાં ત્રણ લોકોના મોત, કુલ સાત મોત અમદાવાદ:દાહોદમાં આવેલા દેવગઢ બારિયામાં એવી ઘટના બની છે કે જેમાં જાણવા મળ્યું છે કે લોકો આ પ્રકારની પણ બેદરકારી રાખી શકે છે. વાત એવી છે કે દેવગઢ બારિયા તાલુકાના ભુલવણ ગામે ફૂડ પોઇઝનિંગથી બીમાર થયેલા પૈકી 4ના મોત સોમવારે થયા હતાં.જ્યારે […]

દાહોદમાં ધાર્મિક પ્રસંગના જમણવાર બાદ કેટલાક લોકોની તબિયત લથડીઃ ચારના મોત

15 વ્યક્તિઓને થઈ ફુડ પોઈઝનીંગની અસર 10 વ્યક્તિઓની હાલત ગંભીર અસરગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયાં અમદાવાદઃ દાહોદના ભુલવણ ગામમાં ધાર્મિક પ્રસંગ્રે યોજાયેલા જમણવાર બાદ કેટલાક લોકોને ફુડપોઈઝનની અસર થતા નાસભાગ મચી ગઈ હતી. ફુડ પોઈઝનિંગની અસર થતા ચાર વ્યક્તિઓના મોત થયાં હોવાનું જાણવા મળે છે. જ્યારે 15 વ્યક્તિઓને અસર થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code