ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ માટે ઉત્પાદન લિંક યોજનાને મળી મંજૂરી, 10 હજાર 900 કરોડ સબસીડી તરીકે આપવામાં આવશે
ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝને મળશે પ્રોત્સાહન કેબિનેટ દ્રારા પ્રોડક્શન લિન્ક યોજનાને મળી મંજૂરી દિલ્હી – આજે બુધવારના રોજ કેબિનેટે એક મહત્વનો નિર્ણય લીધો છે જે અંતર્ગત ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ માટેની પ્રોડક્શન લિન્ક યોજનાને મંજૂરી આપવામાં આવી છે. બુધવારે આ માહિતી આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે કેબિનેટ દ્વારા ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ માટે પ્રોડક્શન લિંક પ્રોત્સાહન […]