‘ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં ભારતના વિકાસમાં નાના ઉદ્યોગો,ખેડૂતો અને મહિલાઓનું યોગદાન’- PM મોદી
દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ‘વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2023’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. વર્લ્ડ ફૂડ ઈન્ડિયાની આ બીજી આવૃત્તિ છે. કાર્યક્રમના ભાગરૂપે પીએમ મોદીએ ફૂડ સ્ટ્રીટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. જાણવા મળે છે કે આ કાર્યક્રમ 3 નવેમ્બરથી 5 નવેમ્બરની વચ્ચે યોજાશે, ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કાર્યક્રમનું સમાપન કરશે. આ કાર્યક્રમનો […]