ખાદ્ય ચીજ-વસ્તુઓમાં ફેટને લઈને ફુડ સેફટી ઓથોરીટીએ ચિંતા વ્યક્ત કરી – ટ્રાન્સ ફેટી એસીડઝ ઘટાડવા અંગેના આદેશ જારી કર્યા
ખાદ્ય ચીજ-વસ્તુઓમાં ફેટને લઈને ફુડ સેફટી ઓથોરીટીએ જતાવી ચિંતા ટ્રાન્સ ફેટી એસીડઝ ઘટાડવા અંગેના આદેશ જારી કર્યા આવા ખોરાક ખાવીથી હ્દયરોગનું પ્રમાણ વઘે છે દિલ્હીઃ-આજના ફાસ્ટ જીવનમાં આપણે ફાસ્ટ ફૂડ ખાતા થયા છે,અનેક બ્રેડ વાળી વસ્તુઓ ખાઈને આપણા આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે, જેને લઈને હાર્ટ એટેક, મેદસ્વીતાપણું જેવા અનેક રોગોથી મૃ્તયુ દરમાં […]