વિશ્વમાં વાર્ષિક સ્તરે 1 અબજ ટન ફૂડ થાય છે વેસ્ટ, ખાદ્યચીજોની કિંમતમાં સતત 9માં મહિને વધારો
ખાદ્યાન્ન અંગે ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશનએ ફૂડ પ્રાઇઝ ઇન્ડેક્સ જાહેર કર્યો સતત 9માં મહિના આખા વિશ્વમાં ખાદ્યાન્ન ચીજોની કિંમતમાં વધારો નોંધાયો ફેબ્રુઆરીનો ઇન્ડેક્સ 116 નોંધાયો હતો નવી દિલ્હી: ખાદ્યાન્ન અંગેની સંયુક્ત રાષ્ટ્રસંઘની આંતરરાષ્ટ્રીય સંસ્થા ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશનએ આજે ફૂડ પ્રાઇઝ ઇન્ડેક્સ જાહેર કર્યો હતો. એ પ્રમાણે સતત 9માં મહિના આખા વિશ્વમાં ખાદ્યાન્ન ચીજોની કિંમતમાં […]