શિયાળામાં ખાવી જોઈએ શેરડી – જાણો તેના સેવનથી થતા બીજા ઘણા ફાયદા
શેરડીનો રસ આપે છે ઠંડક શેરડી શરીર માટે ગુણકારી શેરડી ખાસ કરીને તેનો પાક શિયાળામાં આવે છે પરંતુ ઉનાળામાં ઠેર ઠેર શેરડીનો રસ વેચાતો હોય છે અને આપણે લોકો ગરમીથી બચવા શેરડીના રસનું સેવન કરતા હોઈએ છીએ,શેરડી અને તેનો રસ નાનાથી લઈને મોટા દરેક લોકોનો પ્રિય હોય છે, ગમે તેટલી ગરમીમાં બહાર ફરતા હોઈએ અને […]