1. Home
  2. Tag "‘food"

ઘરે જ રેસ્ટોરન્ટ જેવું ક્રિપ્સી કોર્ન બનાવવા માટે છે સીક્રેટ ટિપ્સ, એક વાર જરૂર ટ્રાય કરો

ક્રિપ્સી કોર્ન એક મજેદાર સ્નૈક છે, જેને આપણે રેસ્ટોરન્ટ માંથી ઓર્ડર કરીએ છીએ. આના સિવાય તમે કોઈ અન્ય પ્રસંગમાં જાઓ છો, તો આ ખાસ કરીને લગ્ન, ડિનર પાર્ટી કે કોઈ અન્ય પ્રસંગમાં ઉમેરોઓ તો આ ખાસકરીને સ્નૈક મેનૂમાં જરૂર હોય છે.આ ખુબ હળવુ અને સ્વાદિષ્ટ છે અને તેની અનોખી કુરકુટી બનાવટ માટે તેને ખુબ પસંદ […]

દાલ બાટી ચૂરમાં જ નહીં આ પણ છે રાજસ્થાનનું લોકપ્રિય ભોજન, એક વાર જરૂર ટ્રાય કરો

રાજસ્થાન માત્ર સંસ્કૃતિ અને પ્રવાસ લવર્સ માટે જ નહીં પણ ફૂડ લવર્સ માટે પણ એક સારી જગ્યા છે. અહીં અલગ-અલગ પ્રકારની વાનગીઓ છે. એકવાર તમે અહીંનો સ્વાદ ચાખશો તો તમે જીવનભર તેનો સ્વદ નહીં ભૂલી શકો. કેટલાક લોકો દાલ-બાટી ચૂરમાને રાજસ્થાનના મુખ્ય ખોરાક તરીકે જાણે છે. જો તમને પણ એવું લાગે છે તો તમે ખોટા […]

ગરમીમાં તમને પણ ‘ઉનવા’ની સમસ્યા હોય તો જોઈલો તેના માટેના કેટલાક ઉપચાર, ઉનવામાં મળશે રાહત

લીમડાનો રસ પેટની ગરમી દૂર કરે છે પેટની કે પેશાબમાં થતી બળતરામાં છંડા દૂધ સાથે પાણી પીવો આમતો સદીઓથી લીમડાને ઔષધિ વૃક્ષ કહેવાયું છે, લીમડાના રસ,પાન,ઝાડ,ફૂલ અને ફળ દરેક વસ્તુ ઓષધિદુણોથી ભરપુર છે, પરંતુ ખાસ ગરમીની સિઝનમાં લીમડાના ગુણનો આપણે બમણો ફાયદો લઈ શકીએ છીએ, તો તમે વિચારતા હશો કઈ રીતે તો ચાલો જાણીએ કઈ […]

કિચન ટિપ્સ – સાઉથ ગુજરાતના ફેમસ પોંક વડા બનાવો આ રીતે માત્ર 10 મિનિટમાં

લીલા પોંકના વડા બનાવો સરળ રીતે પોંક વડામાં ખૂબ ઓછી સામગ્રીની જરુર પડે છે   શિયાળાની સિઝન આવતાની સથે સાઉથ ગુજરાત બાજુ જૂવારના પોકની સિઝન પણ શરુ થાય છે, પોકએટલે લીલુ ધાન્ય ,ખાસ કરીને જૂવારનો પોક વધુ ખાવામાં આવે છે, જૂવાર જ્યારે લીલી હોય ત્યારેતેને ડુંડા સહિત કોલસા પર શેકીને જૂવારને કાઢી લેવામાં આવે તેને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code