રાજકોટમાં રેશનિંગના અનાજનો રૂપિયા 12 લાખનો જથ્થો જિલ્લા પુરવઠા વિભાગે પકડ્યો
રાજકોટઃ કેન્દ્ર સરકાર દ્વારા સમાજના ગરીબ અને નબળા વર્ગના લોકોને નેશનલ ફુડ સિકયોરીટી એકટ (એનએફએસએ) અંતર્ગત મફતમાં અનાજ આપવામાં આવે છે. જરૂરીયાત કરતા વધુ અનાજ મળતું હોય કેટલાક લાભાર્થીઓ વેપારીઓને ઊંચા ભાવ લઈને અનાજ વેચી દેતાં હોય છે. બાતમીને આધારે નાગરિક પુરવઠા બોર્ડના અધિકારીઓએ રેડ પાડીને અંદાજે રૂા.12 લાખની કિંમતનું સરકારી અનાજ (ઘઉં) રાજકોટના પરસાણાનગર […]