ગુજરાતમાં એક વર્ષ સુધી પાણીની સમસ્યા નહીં રહે, 99 ડેમ હાઈએલર્ટ, 207 જળાશયોમાં 85 ટકા સંગ્રહ
અમદાવાદઃ ગુજરાતમાંથી મેઘરાજા હવે વિદાય લેવાની તૈયારી કરી રહ્યા છે. જોકે આગામી બે દિવસ છૂટા-છવાયા વરસાદના ઝાપટાં પડવાની આગાહી છે. આ વર્ષે મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. અને સિઝનનો સરેરાશ 102 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યમાં સારા પ્રમાણમાં વરસાદ થવાથી પાણીની આવક પણ વધુ થઈ છે. જેનાથી આવતા વર્ષ સુધી ખેતી અને પીવાલાયક પાણીનો પુરતો […]