1. Home
  2. Tag "For breakfast"

નાસ્તામાં આ રીતે બનાવો પાલકના ભજીયા

નાસ્તાના ટેબલ પર કંઈક વિશેષ અને આરોગ્યપ્રદ પીરસવાનું મન થાય છે? તો પાલક પકોડા એક ઉત્તમ વિકલ્પ બની શકે છે તે માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ પોષણથી ભરપૂર છે, જે આયર્ન, કેલ્શિયમ અને વિટામિન્સથી ભરપૂર હોય છે, આમ તમે તમારા નાસ્તાને વધુ પૌષ્ટિક પણ બનાવી શકો છો. • સામગ્રી 2 કપ પાલક (બારીક સમારેલી) 1 […]

સવારના નાસ્તામાં ઈડલીને આરોગવી સૌથી યોગ્ય, જાણો કારણ…

બ્રેકફાસ્ટ ખુબ જરુરી છે કેમ કે તેનાથી આપને આખો દિવસ ઉર્જાવાન રાખે છે. સવારનો નાસ્તો જેટલો હેલ્દી અને પૌષ્ટીક હશે, એટલું આરોગ્ય માટે ફાયદાકારણ રહેશે. બ્રેકફાસ્ટમાં દરેકની પોતાની પસંદગી હોય છે પરંતુ કેટલાક લોકો ઈડલી અને કોર્નફ્લેક્સ વધારે પસંદ કરે છે. • બ્રેકફાસ્ટમાં ઈડલીના ફાયદા ઈડલી ચોખા અને અડદની દાળ મિક્સ કરીને બનાવાય છે. તે […]

નાસ્તામાં ટ્રાય કરો ગુજરાતી વાનગી પાલકના ઢોકળા, જાણો બનાવવાની રીત

પાલક ઢોકળા એ પોષણથી ભરપૂર નાસ્તો છે જે નાસ્તામાં પણ પસંદ કરવામાં આવે છે. બાળકોને ઢોકળા બહુ ગમે છે. આ એક ગુજરાતી વાનગી છે જે ઘણી રીતે બનાવવામાં આવે છે. પાલક ઢોકળા પણ ખૂબ જ લોકપ્રિય છે અને તેનું કારણ એ છે કે તે ટેસ્ટી અને હેલ્ધી પણ છે. જો તમે એકનો એક નાસ્તો ખાધા […]

સવારના નાસ્તામાં બનાવવું છે કઈ ખાસ, તો બનાવો આ ખાસ બ્રેડ ઉત્તપમ

નાના બાળકોમાં નાસ્તામાં ખૂબ નાટક હોય છે. જેથી ઘણા માતા પિતા હેરાન થતાં હોય છે. જો તમારું બાળક પણ ટિફિન લઈ જવામાં નાટક કરે છે તો નાસ્તા માટે આ બ્રેકફાસ્ટ તમે તૈયાર કરી શકો છો. આ નાસ્તો બનાવમાં ઘણો સરળ અને સમયની પણ બચત કરાવે તેવો પોષણયુક્ત છે. ચાલો વિસ્તૃતમાં જાણીએ આ રેસપીના વિશે. ટેસ્ટી […]

નાસ્તામાં પોહા કટલેટ ટ્રાય કરો, તેને બનાવવાની રીત ખૂબ જ સરળ છે

તમે પણ ઘણી વાર નાસ્તામાં પોહા ખાધા હશે. તે માત્ર લાઈટ ફૂડ છે, પણ સ્વાદ પણ લાજવાબ છે. આવો આજે અમે તમને પોહા કટલેટ બનાવવાની એક સરળ રેસિપી જણાવીએ છીએ, જે ક્રિસ્પી, ક્રન્ચી અને હેલ્ધી તેમજ ખૂબ જ ટેસ્ટી છે. ચાલો જાણીએ. સામગ્રી પોહા – 1 કપ બટેટા-1 ડુંગળી-1 ટામેટા-1/2 ચાટ મસાલો – 1/2 ચમચી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code