1. Home
  2. Tag "For children"

બાળકો માટે ઘરે બનાવો બટાકાની આ ટેસ્ટી રેસીપી

બાળકોને મોટાભાગે ઘરનું રાંધેલું ભોજન ગમતું નથી, પરંતુ જો ભોજનમાં થોડી રચનાત્મકતા અને સ્વાદ હોય તો તેઓ તેને ખૂબ જ ઉત્સાહથી ખાય છે. જેકેટ પોટેટો એવી જ એક રેસિપી છે, જે બાળકોને ખુશ કરશે જ, પરંતુ એક હેલ્ધી અને ટેસ્ટી વિકલ્પ પણ છે. બહારના જંક ફૂડને ટાળીને ઘરે બનતા આ નાસ્તામાંથી બાળકોને યોગ્ય પોષણ પણ […]

ભારતીય સપ્લાયર્સ વિશ્વભરમાં બાળકો માટે સંસ્થાના આરોગ્ય અને રાશન સહાય માટે ત્રીજા સૌથી મોટા પ્રદાતા છે : યુનિસેફ

યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ એટલે કે યુનિસેફ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભારતીય સપ્લાયર્સ વિશ્વભરમાં બાળકો માટે સંસ્થાના આરોગ્ય અને રાશન સહાય માટે ત્રીજા સૌથી મોટા પ્રદાતા છે. ભારતીય વ્યવસાયોએ તેના વૈશ્વિક કાર્ય માટે યુનિસેફને લગભગ છ અબજ ડોલરની વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડી છે. યુનિસેફના પુરવઠા વિભાગના નિયામક, લીલા પક્કાલાએ જણાવ્યું હતું કે બાળકો […]

ગાઝામાં યુદ્ધ વચ્ચે બાળકો માટે પોલિયો રસીકરણ અભિયાન શરૂ કરશે

નવી દિલ્હીઃ ગાઝા પટ્ટીમાં પોલિયોના પ્રકોપ સામે લડવા માટે મોટા પાયે રસીકરણ અભિયાન 1 સપ્ટેમ્બરથી શરૂ થવાનું છે, શુક્રવારે ઈઝરાયલ કબજા હેઠળના પેલેસ્ટિનિયન પ્રદેશો માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના પ્રતિનિધિએ જાહેરાત કરી. રિચાર્ડ પીપરકોર્ને ગાઝાથી એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે બે રાઉન્ડના પોલિયો રસીકરણ અભિયાનમાં સમગ્ર પ્રદેશમાં 10 વર્ષથી ઓછી ઉંમરના 640,000 કરતાં […]

અમદાવાદના એસવીપી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બાળકો માટે બનાવાયો ખાસ પ્લે એરિયા

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બાળ મુસાફરો માટે નવું નજરાણું બનાવવામાં આવ્યું છે. બોર્ડિંગ ગેટ પહેલાં સુરક્ષા હોલ્ડ એરિયામાં બાળકો માટે પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે. ટોય જોય ટેલ્સનાં નવાં આઉટલેટમાં 6 મહિનાથી 10 વર્ષની વયના બાળકો સ્વચ્છ, સલામત, મનોરંજક અને નિયંત્રિત વાતાવરણમાં રમત ગમતનો આનંદ માણી શકશે. શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ […]

દિવાળી બાદ બાળકો માટે વેક્સિન અભિયાન શરૂ કરાશે, કેન્દ્રની મંજુરીની જોવાતી રાહ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનો બીજો કાળ લગભગ સમાપ્ત થઈ ગયો છે. સરકારે તમામ નિયંત્રણો ઉઠાવી લેતા જનજીવન પણ રાબેતા મુજબનું થઈ ગયું છે. બીજીબાજુ વેક્સિનેશનનો ટાર્ગેટ 100 ટકા સિદ્ધ કરવા અભિયાન આદરવામાં આવ્યું છે. યુવાનોથી લઈને વૃદ્ધ સુધીના તમામ મોટાભાગના લોકોને વેક્સિન આપવાનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. હવે દિવાળી બાદ બાળકોને વેક્સિન આપવાનું અભિયાન આદરવામાં […]

બાળકો માટે સપ્ટેમ્બરમાં કોરોના વેક્સિન આવવાની શક્યતા

બાળકોની વેક્સિનને લઇને ખુશખબર સપ્ટેમ્બર સુધીમાં આવી શકે છે બાળકોની વેક્સિન હાલ 2-18 વર્ષના બાળકો માટે કોવેક્સિનના બીજા અને ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે નવી દિલ્હી: બાળકો માટેની કોરોના વેક્સિનને લઇને ખુશખબર છે. બાળકો માટે આગામી મહિને કોરોના વેક્સિન ઉપલબ્ધ થઇ શકે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજીના ડાયરેક્ટર ડૉ. પ્રિયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code