ખેડૂતો માટે કેન્દ્ર સરકારે 7 મહત્વની યોજનાને આપી મંજુરી
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતો સાથે જોડાયેલી 7 યોજનાઓને મંજુરી મળી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવએ જણાવ્યું હતું કે, ખેડૂતોની જીંદગીમાં સુધાર અને તેમની આવકમાં વધારો થાય તે માટે કબિનેટમાં 7 મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પહેલા ડીજીટલ એગ્રીકલ્ચર મિશન છે. જે કૃષિ માટે જિડીટલ પબ્લીક ઈન્ફ્રાસ્ટ્રક્ટરને તૈયાર કરવા માટે છે. […]