1. Home
  2. Tag "For Health"

ગ્રીન એપલનું જ્યુસ આરોગ્ય માટે અનેક રીતે ફાયદાકારક

ગ્રીન એપલ માત્ર સ્વાદમાં ટેસ્ટી હોવાની સાથે તેમાં રહેલા પોષક તત્વો આપણા શરીરને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે જેઓ ફિટનેસ અને હેલ્થ પર ધ્યાન આપે છે તેઓ ગ્રીન એપનના જ્યુસને પસંદ કરે છે. તે હેલ્ધી અને તાજગીથી પણ ભરપૂર છે. ગ્રીન એપલ જ્યુસના ફાયદા વજન ઘટાડવામાં મદદરૂપ: ગ્રીન એપલ જ્યુસમાં કેલરી ઓછી હોય છે […]

દૂધ આરોગ્ય માટે ફાયદાકારક હોવાની સાથે ચહેરો પણ ચમકાવે છે

તમે ઘણીવાર ઘરના વડીલો અને ડોક્ટરોને કહેતા સાંભળ્યા હશે કે દરેક વ્યક્તિએ દિવસમાં એક ગ્લાસ દૂધ પીવું જોઈએ. દૂધ પીવાથી તમારું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે. દૂધમાં આવા ઘણા તત્વો જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ, શું તમે જાણો છો કે સ્વાસ્થ્યની સાથે સાથે દૂધ ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક […]

આંખોના સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે આ કસરત, થોડા જ દિવસોમાં અસર દેખાશે

આંખોને હેલ્ધી બનાવવા માટે તેને સબંધિત કસરતો કરો, તેનાથી તમારી આંખોની રોશની સારી રહેશે અને હેલ્ધી પણ રહેશે.આંખની કસરતો આંખના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે, પણ પરિણામ જોવા માટે સામાન્ય રીતે સમય અને સતત પ્રયત્નોની જરૂર પડે છે. આંખની સ્થિતિ જેમ કે નજીકની દૃષ્ટિ, દૂરદર્શિતા અને અસ્પષ્ટતા મુખ્યત્વે આંખના આકારને કારણે થાય છે, અને […]

શું બંગાળની પ્રખ્યાત સ્વીટ ‘સંદેશ’ ખરેખર સ્વાસ્થ્ય માટે અનૂકૂળ છે? જાણો

ભારત એ વિવિધ તહેવારોથી ભરેલો દેશ છે જ્યાં અવાર-નવાર કોઈને કોઈ તહેવાર હોય છે અને તેમાં મીઠાઈઓનું વિશેષ મહત્વ છે. આવામાં દરેક રાજ્યમાં અલગ-અલગ મીઠાઈઓ ફેમસ છે. બંગાળની લોકપ્રિય મીઠાઈ સંદેશ વિશે વાત કરીએ તો, તેણે માત્ર દેશમાં જ નહીં, વિદેશમાં પણ લોકો તેને પસંદ કરે છે. દરેક વ્યક્તિ મીઠાઈ ખાવા માંગે છે પરંતુ વધુ […]

એક મહિનામાં તમે કેટલું બ્લડ ડોનેટ કરી શકો છો, શું તે સ્વાસ્થ્ય માટે ખરેખર ફાયદાકારક છે?

દેશમાં ઘણા લોકો રક્તદાન કરે છે. તેનાથી કોઈનો જીવ બચી શકે છે. તે એક સામાન્ય પ્રક્રિયા છે. એક સામાન્ય વ્યક્તિ એક સમયે 1 યુનિટ બ્લડ ડોનેટ કરી શકે છે. એક યુનિટ બ્લડ ત્રણ જીવન બચાવી શકે છે. તેમ છતા, બ્લડ ડોનેશનને લઈને લોકોમાં ઘણા પ્રશ્નો અને ગેરમાન્યતાઓ છે, જેમ કે લોહી આપવાથી કમજોરી આવી જાય […]

બ્રેકફાસ્ટમાં જરૂર ટ્રાય કરો આ પોંહા, ટેસ્ટીની સાથે આરોગ્ય માટે પણ ફાયદાકારાક

તમે પણ બ્રેકફાસ્ટનું વિચારી રહ્યા છો, જો ટેસ્ટી હોવા સાથે હેલ્થ માટે ફાયદાકારક હોય. દરરોજ સવારે નાસ્તો કરવો હેલ્થ માટે ફાયદાકારાક હોય છે. • બ્રેકફાસ્ટ માટે ગોળ પોહા ગોળ પોહા બંન્ને ફાયબર અને પોષક તત્વોથી ભરપુર હોય છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. • ગોળ પોહા બનાવવાની રીત ગોળના પોહા બનાવવા માટે સૌ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code