આર્ય સમાજની વિચારધારાએ દેશની આઝાદી માટે ક્રાંતિકારીઓને નૂતન પ્રેરણા આપી : રાજ્યપાલ
ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે, મહર્ષિ દયાનંદ સરસ્વતીના વિચારોએ દેશમાં નવજાગરણ દ્વારા ક્રાંતિ લાવી હતી. તેમણે એમ પણ જણાવ્યું કે, આર્ય સમાજની વિચારધારાએ દેશની આઝાદી માટે ક્રાંતિકારીઓને નૂતન પ્રેરણા આપી હતી. જેનાથી દેશના સ્વતંત્રતા સંગ્રામને નવું બળ મળ્યું હતું. આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા દ્વારા “હમેં આઝાદી કિસને […]