ગીરના જસાધાર રેન્જમાં 60 જેટલાં વનરાજો માટે પીવાના પાણીના 27 પોઈન્ટ મુકાયાં,
ઊનાઃ ગીર જંગલ સહિત સોરઠ વિસ્તાર અને ધારીના પૂર્વ વિસ્તારમાં ઉનાળાની શરૂઆત બાદ પાણીના કૂદરતી સ્ત્રોત સુકાવા લાગતા જંગલના પ્રાણીઓ અને પશુ-પંખીઓને માટે પીવાના પાણીની સમસ્યા ઊભી થાય તે પહેલા વન વિભાગ દ્વારા કૃત્રિમ પાણીના કૂંડ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં જસાધાર રેન્જ વિસ્તારમાં 60 જેટલા સિંહ વસવાટ કરી રહ્યા છે. સિંહોને પીવાના પાણી માટે […]