અમદાવાદમાં ઓક્સિજન અને હોસ્પિટલમાં બેડ મેળવવા નહીં, પણ હવે વેક્સિન લેવા લાઈનો લાગે છે
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના કેસમાં આંશિક ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે બીજીબાજુ કોરોનાના ડરને કારણે લોકો હવે સ્વયંભૂ વેક્સિન લેવા માટે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા કોરોનાના ટેસ્ટિંગ કરાવવા, રેમડેસિવિર ઈન્જેક્શન મેળવવા, ઓક્સિજન અને હોસ્પિટલમાં બેડ મેળવવા લોકોની લાઈનો લાગતી હતી. હવે વેક્સિન લેવા માટે લોકોની લાઈનો જોવા મળી રહી છે. ગુજરાતમાં […]