1. Home
  2. Tag "For Women"

ભારતમાં મહિલાઓ માટે કાર્યસ્થળોને સુરક્ષિત બનાવવા માટે નવું She-Box પોર્ટલ લોન્ચ કરાયું

નવી દિલ્હીઃ મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીના નેતૃત્વમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે નવું She-Box પોર્ટલ લોન્ચ કર્યું છે, જે કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણીની ફરિયાદો નોંધવા અને તેનું નિરીક્ષણ કરવા માટેનું કેન્દ્રિય પ્લેટફોર્મ છે. આ પોર્ટલનો લોંચ પ્રોગ્રામ 29 ઓગસ્ટ, 2024ના રોજ નવી દિલ્હીમાં આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન […]

અમદાવાદમાં મહિલાઓ માટે 21 સ્થળોએ પિંક ટોયલેટ અને બેબી ફીડિંગરૂમ પણ બનાવાશે,

અમદાવાદઃ શહેરના 21 સ્થળોએ  મહિલાઓ માટે પિન્ક ટોયલેટ બનાવવામાં આવશે, આ ટોયલેટનું સંચાલન સફાઈ કામદાર મહિલાઓ દ્વારા કરાશે. ટોયલેટની બાજુમાં બેબી ફીડિંગ રૂમ પણ બનાવવામાં આવશે. ઉપરાંત  પિંક ટોઇલેટમાં માત્ર ટોઇલેટની સુવિધા નહીં પરંતુ ચેન્જિંગ રૂમ, સેનેટરી પેડ, બેબી ફીડિંગ રૂમ અને કેરટેકર રૂમ પણ બનાવવામાં આવ્યા છે. મહિલાઓને જો ઇમરજન્સી દરમિયાન કોઇપણ પ્રકારની જરૂરિયાત […]

અમદાવાદમાં 10 કરોડના ખર્ચે મહિલાઓ માટે 21 સ્થળોએ બનાવાશે ‘પિંક ટોઈલેટ’

અમદાવાદ:  મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં મહિલાઓની સુવિધા માટે સાત ઝોનમાં કુલ રૂપિયા 10 કરોડના ખર્ચે અલગ અને સગવડ સાથેના 21 પિંક ટોઈલેટ બનાવાશે. મ્યુનિ.ના રોડ કમિટીના ચેરમેને આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, શહેરમાં નાગરિકોની સુવિધા માટે જુદા જુદા સ્થળોએ આશરે 350 જેટલા પે એન્ડ યુઝ ટોઈલેટ બનાવાયા છે. જેમાં પુરુષ અને મહિલાઓના ટોઈલેટના […]

જીટીયુ દ્વારા લિગલ અવેરનેસ ફોર વુમન વિષય પર સેમિનાર યોજાયો

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ) અને ગુજરાત સ્ટેટ કમિશન ફોર વુમનના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં જીટીયુની વિદ્યાર્થીનીઓ અને સ્ટાફમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓ મહિલા અધિકાર અને તેમને લગતાં કાયદાથી વાકેફ થાય તે હેતુસર, “લિગલ અવેરનેસ ફોર વુમન રીલેટેડ લૉ” વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200 પ્રતિસ્પર્ધીઓ ઓફલાઈન અને 2700થી વધુ ઓનલાઈન માધ્યમથી જોડાયા હતાં. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code