1. Home
  2. Tag "For"

શેકેલા ચણા હેલ્થ માટે વધારે ફાયદાકારક, જો આ રીતે જ ખાવામાં આવે તો કેટલીક ગંભીર બીમારીઓ દૂર રહે છે

શેકેલા ચણા ખાવાથી ઓવરઓલ હેલ્થ પર ખુબ સારી અસર પડે છે. તેના કારણે હેલ્થને ખુબ વધારે ફાયદો પહોંચે છે. સાથે જ શેકેલા ચણા ખાવાથી કેટલીક બીમારીઓ પણ દૂર રહે છે. તે બીમારીઓના લાજ માટે અસરકારક સાબિત થાય છે. ચણામાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને પોષણ મળે છે. તે હેલ્થ માટે ખુબ જ ફાયદાકારક છે. • ચણામાં […]

ગુજરાતઃ માર્ગોના ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર અને અપગ્રેડેશન માટે 1470 કરોડની સરકારની સૈદ્ધાંતિક મંજૂરી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી ઔદ્યોગિક વિસ્તારો અને ક્વૉરી વિસ્તારોને જોડતા માર્ગોના અપગ્રેડેશન અને મજબૂતીકરણ માટે 1470 કરોડ રૂપિયાની ફાળવણી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ આ હેતુસર ઉદ્યોગ અને ખાણ વિભાગ સાથે પરામર્શ કરીને તેમની જરૂરિયાતો પણ ધ્યાને લેવાનો નવતર અભિગમ અપનાવ્યો છે. વાહન વ્યવહાર લાયક સારા માર્ગોની સગવડતા મળશે ઔદ્યોગિક […]

CSIR: નાના ખેડૂતો માટે સસ્તું અને સરળતાથી મેન્યુવરેબલ ટ્રેક્ટર વિકસાવાયુ

નાના અને સીમાંત ખેડૂતો માટે નવા વિકસિત કોમ્પેક્ટ, સસ્તું અને સરળતાથી ચાલી શકે તેવું ટ્રેક્ટર ખર્ચ ઓછો રાખીને કૃષિ ઉત્પાદકતા વધારવામાં મદદ કરી શકે છે. એક MSMEએ ખેડૂતોને સપ્લાય કરવા માટે ટ્રેક્ટરના મોટા પાયે ઉત્પાદન માટે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી છે. ભારતમાં 80%થી વધુ ખેડૂતો સીમાંત અને નાના ખેડૂતો છે. તેમાંની મોટી વસ્તી હજુ […]

ભૂલકણાં પેસેન્જરો માટે રેલવેની યોજના “અમાનત”, હવે ભૂલાયેલા લગેજની વિગતો વેબસાઈટ પર મળશે

અમદાવાદઃ ટ્રેનોમાં મુસાફરી કરતા ઘણાબધા પ્રવાસીઓ પોતાનો સામાન કે ચીજ-વસ્તુઓ ટ્રેનમાં ભુલી જતા હોય છે. આવા ભુલકણાં મુસાફરોને તેમનો સામાન પરત મળી રહે તે માટે રેલવે સત્તાધિશો દ્વારા આયોજન કર્યું છે. રેલવે દ્વારા હવે ટ્રેનોમાં કે રેલવે સ્ટેશન પરથી બીનવારસી માલ-સામાન મળે અથવા કોઈ કિમતી વસ્તુ મળે તો તેની વિગતો રેલવેની વેબસાઈટ પર મુકવામાં આવશે. […]

ગુજરાત વાયબ્રન્ટ સમિટ, પ્રમોશન માટે દેશના મહાનગરોમાં રોડ શો યોજાશે

અમદાવાદઃ રાજ્યમાં વધુને વધુ મુડી રોકાણો આવે તે માટે સરકાર દ્વારા વાયબ્રન્ટ સમિટ યોજીને ઉદ્યોગકારોને ગુજરાતમાં મુડી રોકાણો કરવા પ્રોત્સાહન આપવામાં આવે છે. આગામી જાન્યુઆરીમાં યોજાનારા  વાયબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓ રાજ્ય સરકારે શરૂ કરી છે. વાયબ્રન્ટ સમિટના પ્રમોશન માટે અને દેશભરના ઉદ્યોગપતિઓને ગુજરાતમાં મૂડીરોકાણ માટે આકર્ષવા ગુજરાત સરકાર દિલ્હી- મુંબઇ સહિતના મહાનગરોમાં પ્રમોશનલ ઇવેન્ટ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code