શું તમે પોતાની બીમારીથી સુરક્ષીત રહેવા આ દવા તો નથી ખાતાને? વિદેશોમાં છે આ દવા પર પ્રતિબંધ
દિલ્હી : આપણા દેશમાં ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓ હવે ખુબ સામાન્ય થઈ ગઈ છે. અમુક ઉંમર પછી લોકો આ બીમારીઓને દવાઓ લેવાનું શરૂ કરી દે છે પણ મોટાભાગના લોકોને ખબર હોતી નથી કે તેઓ જે દવા ખાઈ રહ્યા છે તે કેટલી સુરક્ષિત છે. આ બાબતે હાલમાં જ વિશ્વાસ ભાંભુરકર નામના અરજદાર દ્વારા જનહિતમાં […]