વિદેશમાં MBBS સમકક્ષ ડિગ્રી મેળવનારા MD ફિઝીશિયન લખી શકશે નહીં
ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા લેવાયો નિર્ણય, પ્રેકટિશનરો નિયમોનું ઉલ્લંધન કરશે તો લાયસન્સ સસ્પેન્ડ, મેડિકલ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત અમદાવાદઃ વિદેશમાં તબીબીને અભ્યાસ કરીને પરત ફરતા વિદ્યાર્થીઓ એમસીઆઈની પરીક્ષા આપીને પ્રેક્ટિસ કરતા હોય છે. ભારતમાં એમબીબીએસ સમકક્ષ કોર્ષને વિદેશમાં એમડી ફિઝિશિયન અથવા તો ડોક્ટર ઓફ મેડિસન ગણવામાં આવે છે, એટલે વિદેશથી જે વિદ્યાર્થીઓ તબીબી શિક્ષણ મેળવીને […]