ક્વોડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં પ્રાદેશિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ સહિત અનેક મુદ્દાઓ પર થઈ ચર્ચા
નવી દિલ્હીઃ ઈન્ડો-પેસિફિક ક્વાડ ગ્રુપ દેશો ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકાના વિદેશ મંત્રીઓ સોમવારે ટોક્યોમાં મળ્યા હતા. આ બેઠક બાદ જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં ઈન્ડો-પેસિફિક, આતંકવાદ અને યુક્રેન, મ્યાનમાર અને ગાઝાની સ્થિતિને બદલવાના પ્રયાસો પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ મુખ્ય એજન્ડા પર ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં જાપાનના વિદેશ મંત્રી યોકો કામિકાવા, ઓસ્ટ્રેલિયાના […]