1. Home
  2. Tag "forest employees"

ગુજરાતના વન કર્મચારીઓની બે માંગણીઓ સરકારે સ્વીકારી લેતા હડતાળ પાછી ખેંચાઈ

ગાંધીનગરઃ ગુજરાતના વન કર્મચારીઓ પોલીસ કર્મચારીઓની જેમ પે-ગ્રેડ આપવા સહિતની વિવિધ માગણીઓના ઉકેસ માટે છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા હતા. ત્યારે સરકારે વન કર્મચારીઓની બેમાગણીઓ સ્વીકારી લઈને તેમને મનાવી લીધા છે. અને હડતાળ પરત ખેંચી લેવાતા આજે ગુરૂવારથી વન કર્મચારીઓ ફરજ પર હાજર થઈ જશે. ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળના હોદ્દેદારો સાથે બુધવારે મુખ્યમંત્રી […]

ગાંધીનગરમાં વન કર્મચારીઓના ગ્રેડ-પે વધારવાની માગ સાથે ઘરણાં, બેનરો સાથે સૂત્રોચ્ચાર કરાયો

ગાંધીનગરઃગુજરાતવિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે પાટનગરમાં વિવિધ કર્માચારી મંડળો, યુનિયનો, ખેડુતો, અને પૂર્વ સૈનિકોના આંદોલનની મોસમ ચાલી રહી છે. ત્યારે રાજ્યના વન કર્મચારીઓ ગ્રેડ-પે સહિત વિવિધ માગણીઓના ઉકેલ માટે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે વિવિધ પોસ્ટર્સ અને બેનર્સ સાથે દેખાવો કર્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્યમાં મહેસૂલ કર્મીઓ, વનરક્ષકો, ગામડાની પંચાયતોમાં ફરજ બજાવતા કોમ્યુટર ઓપરેટરો,  શિક્ષકો […]

રાજ્યના વન કર્મચારીઓએ વૃક્ષો વાવીને પોતાની માગણીઓના ઉકેલ માટે માગ કરી

અમદાવાદઃ રાજ્યમાં વન વિભાગના કર્મચારીઓ પણ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે 6 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની રજા ઉપર ઉતર્યા છે. વનરક્ષક અને વનપાલની માંગણીઓનું કોઈ સુખદ નિરાકરણ ન આવતા રાજ્યનાં દરેક જિલ્લામાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે 72 વૃક્ષો વાવી સંદેશ પહોંચાડવાનાં કાર્યક્રમનાં અનુસંધાને તમામ જિલ્લાઓમાં કાર્યક્રમો યોજાયા હતા. બનાસકાંઠામાં શનિવારે પારપડા ગામના રામદેવપીર મંદિર ખાતે વનરક્ષક અને […]

સુરેન્દ્રનગર જિલ્લાના વન કર્મચારીઓ પડતર પ્રશ્નેના ઉકેલ માટે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના વન વિભાગનાં વનપાલ, વનરક્ષક સહિતનાં કર્મચારીઓ ગ્રેડ-પે, રજા પગાર, પોલીસને આપવામાં આવેલા લાભો જેવા લાભો વન વિભાગનાં કર્મચારીઓને આપવા વિગેરે જેવી પડતર માંગણીઓના ઉકેસ માટે  અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. જિલ્લાનાં 200થી વધુ વનકર્મચારીઓ આ હડતાળમાં જોડાતા  જંગલો, ઘાંસની વીડીઓ, ઘુડખર અભ્યારણ્ય હાલમાં રેઢા થઈ ગયા છે. ત્યારે વન કર્મચારીઓનાં પ્રશ્નોનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code