પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને ઈસ્લામાબાદ કોર્ટે તોશખાના કેસમાં ત્રણ વર્ષની સજા ફટકારી
દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની મુશ્કેલીનો અંત આવી રહ્યો નથી અનેક વાદ વિવાદમાં ફસાયેલા મંત્રીને હવે સજા મળી ચૂકી છે તોશખાના કેસને લઈને કોર્ટે ઈમરાન ખાનને ત્રણ વર્ષની સજા ફટકારી છે. ઉલ્લેખનીય છે કે આ કેસ ઈમરાન ખાન વિરુદ્ધ ઓગસ્ટ 2022માં દાખલ થયો હતો તોશાખાના કેસ મામલે ઈમરાન પર પાકિસ્તાનના ચૂંટણી પંચને વાર્ષિક સંપત્તિ સબમિશનમાં […]