ક્વોડના દેશો માટે ભારતનું સમર્થન જરૂરીઃ જાપાનના પૂર્વ પીએમ
નવી દિલ્હીઃ ભારતને છોડીને સ્વોડના તમામ દેશ અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ યુક્રેન ઉપર રશિયાની સૈન્ય કાર્યવાહીનો વિરોધ કર્યો હતો અને રશિયા સામે અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યાં છે. પરંતુ રશિયા-યુદ્ધ પર ભારત તટસ્થ રહ્યું છે અને બંને દેશોને શાંતિ જાળવીને વાતચીતથી ઉકેલ લાવવા અપીલ કરી છે. અમેરિકા સતત ભારત ઉપર દબાણ કરી રહ્યું કે, રશિયાની ટીપ્પણી […]