ભૂજના ભુજિયા ડુંગર પરના કિલ્લાની જર્જરિત હાલતઃ તંત્રની નિષ્ક્રિયતાને લીધે ભવ્યતા ઝાંખી પડી
ભુજ : કચ્છના ભૂજ શહેરને જેના પરથી આગવું નામ મળ્યું છે એ ઐતિહાસિક ભુજિયા ડુંગર પર બિરાજતા ભુજંગદાદાના સ્થાનકે શ્રાવણી પાંચમે પરંપરાગત લોક મેળો યોજાય છે. આ વર્ષે કોરોનાકાળને લીધે લોકમેળો સત્તાવારરીતે યોજાયો નહતો પણ માત્ર ઔપચારિક રીતે શાત્રોકતવિધિ કરવામાં આવી હતી. ભુજિયો ડુંગર અને કિલ્લો દાયકાઓ સુધી સલામતી દળ હસ્તક રહ્યા બાદ હવે મુકત […]