હવે ડિસેમ્બર, 2028 સુધી જરૂરિયાતમંદ પરિવારોને મફત ફોર્ટિફાઇડ ચોખા અપાશે
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે તેના વર્તમાન સ્વરૂપમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) અને અન્ય કલ્યાણ યોજનાઓ વગેરે સહિત સરકારની તમામ યોજનાઓ હેઠળ ફોર્ટિફાઇડ ચોખાના સાર્વત્રિક પુરવઠાને જુલાઈ 2024થી અને ડિસેમ્બર 2028 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. PMGKAY (ફૂડ સબસિડી)ના ભાગ રૂપે ભારત સરકાર દ્વારા 100% ભંડોળ સાથે રાઈસ ફોર્ટીફિકેશનની પહેલ કેન્દ્રીય […]