1. Home
  2. Tag "found"

રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મળીને હંમેશા ખૂબ આનંદ થાય છે: PM

નવી દિલ્હીઃ ભારતની આઝાદીની શતાબ્દી વર્ષ 2047 સુધીમાં ભારત-ફ્રાન્સ સંબંધોને વધુ મજબૂત બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. ધ્યાનમાં રાખીને, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વચ્ચે રિયો G20 સમિટમાં દ્વિપક્ષીય વાતચીત થઈ. અહીં ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મળ્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ […]

શ્રીલંકામાં મળી કુંભકર્ણની મહાકાય તલવાર? ઈન્ટરનેટ પર વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દરરોજ અનેક પ્રકારના વીડિયો વાયરલ થવા લાગે છે. આમાંથી કેટલાક વીડિયો એવા છે કે જે આપણને હસાવે છે, તો સાથે જ કેટલાક એવા વીડિયો પણ છે જે આપણને વિચારવા માટે મજબૂર કરી દે છે. તાજેતરમાં, આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ ઝડપથી વાયરલ થવા લાગ્યો છે. આ […]

ચેન્નાઈના આકાશમાં રાફેલ અને સુખોઈએ બતાવી પોતાની તાકાત, એરફોર્સના એર શોમાં જોવા મળ્યો અદભૂત નજારો

92મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે, ભારતીય વાયુસેનાએ આજે તમિલનાડુમાં ચેન્નાઈ મરિના એરફિલ્ડ ખાતે એર એડવેન્ચર શોનું આયોજન કર્યું હતું. 21 વર્ષમાં પ્રથમ વખત ચેન્નાઈએ એરફોર્સ ડેની ઉજવણીનું આયોજન કર્યું. આ વખતે સમારોહ પહેલા કરતા વધુ ભવ્ય બની રહ્યો છે. આ પ્રસંગે, મરિના બીચ પર અદભૂત એર શો દ્વારા ભારતીય વાયુસેના લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ […]

મરાઠી, બંગાળી સહિતની આ ભાષાઓને મળ્યો શાસ્ત્રીય ભાષાનો દરજ્જો

નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપવાની મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ એક ઐતિહાસિક નિર્ણય છે અને આ નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને એનડીએ […]

ગણેશ મહોત્સવઃ પંડાલોમાં જોવા મળ્યો ‘કંતારા’ ફિલ્મનો જાદુ

મુંબઈઃ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ ‘કંતારા’ની અસર દર્શકો પર રિલીઝ થઈ ત્યારથી જ જોવા મળી રહી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણી કરીને દર્શકોના દિલમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. ગણેશ ચતુર્થી પર ગણેશ પંડાલોમાં પણ કંતારાની અસર જોવા મળી હતી. કંતારાનો જાદુ હવે જલ્દી ખતમ થવાનો નથી. દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં […]

નામિબિયા: વૈજ્ઞાનિકોને 40 મિલિયન વર્ષ પહેલા આફ્રિકામાં રહેતા વિશાળકાય પ્રાણીના અશ્મિ મળ્યાં

નવી દિલ્હીઃ નામિબિયામાં વૈજ્ઞાનિકોની એક ટીમને 40 મિલિયન વર્ષ પહેલા આફ્રિકામાં રહેતા વિશાળકાય પ્રાણીના અશ્મિ મળી આવ્યા. 2 ફૂટની ખોપરીના ટુકડાઓ, તીક્ષ્ણ શક્તિશાળી દાંત અને કરોડરજ્જુના સ્તંભ સહિત ચાર અવશેષો મળ્યાં છે. ટોઇલેટ સીટ જેવું માથું ધરાવતા પ્રાણી સલામન્ડર જેવા ટેટ્રાપોડ હતા અને તળાવોની નજીક રહેતા હતા. આ પ્રજાતિને ગિયાસિયા જીન્યા નામ આપવામાં આવ્યું છે. […]

ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલને UNESCOની યાદીમાં સ્થાન મળ્યું

અમદાવાદઃ ગુજરાતના ભુજ ખાતે રહેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન મળ્યુ છે. UNESCO ખાતે પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત Prix Versailles એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને પ્રાપ્ત થયો છે અને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં તેને સ્થાન આપવામાં આવ્યું છે. ભારતના […]

ગુજરાતઃ 10 લાંચિયા અધિકારીઓ સામે ACBની કાર્યવાહી, 25 કરોડની અપ્રમાણસરની મિલક્ત શોધાઈ

અમદાવાદઃ ચાલુ વર્ષે બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં પ્રો-એક્ટીવ કામગીરી હાથ ધરી જે સરકારી વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાની હકીકત પ્રાપ્ત થાય તેવી કચેરીમાં ડિકોયનું આયોજન કરી કુલ- ૧૩ જેટલા સફળ કેસો કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે હાલ સુધીમાં કુલ-૧૦૪ લાંચ અંગેના કેસો કરવામાં આવેલ છે. તાજેતરમાં ભ્રષ્ટાચાર થકી અપ્રમાણસર મિલકત વસાવેલ હોય તેવા સરકારી અધિકારી/કર્મચારી […]

ગળતેશ્વરઃ મહી કેનાલમાંથી બે બાળકોના મૃતદેહ મળ્યાં, તંત્ર દોડતુ થયું

અમદાવાદઃ મધ્ય ગુજરાતના ખેડામાં ગળતેશ્વરમાં મુખ્ય મહી કેનાલમાંથી બે બાળકોના મૃતદેહ મળી આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. આ બંને બાળકો ક્યાં છે અને તેમના કેવી રીતે મૃત્યુ થયા તેને લઈને તપાસ આરંભી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગળતેશ્વરમાં મહી કેનાલમાં બે બાળકોના મૃતદેહ જોઈને સ્થાનિક ખેડૂતો ચોંકી ઉઠ્યાં હતા. તેમજ પોલીસનો સંપર્ક કર્યો હતો. […]

પાકિસ્તાનમાં વધુ એક આંતરરાષ્ટ્રીય આતંકવાદી સલાહુદ્દીન જાહેરમાં ફરતો જોવા મળ્યો

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે અને દુનિયાના વિવિધ દેશો પાસેથી મદદ માગું રહ્યું છે, તેમ છતા આતંકવાદીઓને છાવરવાનું શરીફ સરકારે ચાલુ રાખ્યું છે. અનેક દેશો અને યુએનએ આતંકવાદને પ્રોત્સાહન નહીં આપવા સુચના આપી છે પરંતુ કાશ્મીર રાગ આલોપીને દુનિયાના વિવિધ દેશ સામે બિચારા-બાપડા તરીકે દેખાવો કરવાની સાથે પાકિસ્તાન પોતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code