1. Home
  2. Tag "found"

મહાઠગ સુકેશના સેલમાં તપાસ, મોંઘી વસ્તુઓ મળી આવતા અધિકારીઓ પણ સ્તબ્ધ

નવી દિલ્હીઃ મની લોન્ડરિંગ કેસમાં સંડોવાયેલો મહાઠગ સુકેશ ચંદ્રશેખર હાલ દિલ્હીની જેલમાં બંધ છે. દરમિયાન સોશિયલ મીડિયામાં વીડિયો સોશિયલમાં વાયરલ થયો છે. જેમાં સુકેશના સેલમાં ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરી હતી. દરોડા દરમિયાન મોંઘી વસ્તુઓ મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં છે. દરોડા દરમિયાન સુકેશ રડતો કેમેરામાં કેદ થયો હતો. મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની મંડોલી જેલમાં […]

સુરતમાં ધોરણ-8ના વિદ્યાર્થીની સ્કુલ બેગમાંથી અને એક યુવાન પાસેથી દેશી તમંચો અને રેમ્બો છરો મળ્યો

સુરતઃ શાળાઓમાં ભણતા કેટલેક સગીર વયના બાળકો પણ ટીવી અને સોશ્યલ મીડિયાને લીધે ગુનાઈત પ્રવૃતી તરફ ધકેલાઈ જતા હોય છે. શહેરમાં તાજેતરમાં જ ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસને લઈને રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે પોલીસે પણ ગુનાખોરીને લગામ કસવા માટે એકશન મૂડમાં આવી ગઈ છે. ખટોદરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે તપાસ કરતાં એક યુવક […]

કચ્છમાં ઓવરલોડ ટ્રકો સામે RTOની કાર્યવાહીથી ગભરાઈને ટ્રક ચાલકોએ ગામડાંનો રસ્તો શોધી લીધો!

ભૂજઃ કચ્છમાં બે મોટા બંદરો તેમજ અનેક ઉદ્યોગો અને મીઠાના અગરો આવેલા હોવાથી ટ્રક-ટ્રેલરોમાં માલ એવરલોડ ભરવામાં આવતો હોવાની ફરિયાદો ઊઠી છે. આરટીઓ દ્વારા ઓવરલોડ ટ્રક-ટ્રેલરો સામે છેલ્લા બે દિવસથી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. એટલે ઓવરલોડ ટ્રક ઓપરેટરોએ પણ આરટીઓ હેરાન ન કરે તેવો રસ્તો શોધી લીધો છે. ખાવડાથી લોડિંગ થયેલી મીઠાની ઓવરલોડ ટ્રકોના […]

પેથાપુર મંદિર પાસેથી મળેલા બાળકના પિતાનો લાગ્યો પત્તો, માતા-પિતા વચ્ચેના ઝઘડામાં બાળકને ત્યજી દેવાયું હતું

ગાંધીનગરઃ જિલ્લાના પેથાપુરમાં ગૌશાળા નજીક રાતના સમયે દોઢ વર્ષના બાળકને અજાણ્યો શખસ મૂકીને ફરાર થઈ ગયો હોવાની ઘટનાને પગલે ગાંધીનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોલીસને બાળકના માતપિતાને શોધવાની તાકીદ કરી હતી. ગાધીનગર એલસીબી, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહિતના પાલીસ અધિકારીઓ તપાસમાં જોડાયા હતા. અને સીસીટીવી કેમરા દ્વારા તપાસ હાથ […]

જખૌ નજીક લાવારિસ હાલતમાં શંકાસ્પદ વિસ્ફોટકો મળી આવતા સુરક્ષા દળો સતર્ક બન્યા

ભુજઃ  કચ્છની સરહદ પાડોશી દેશ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. પાકિસ્તાનથી અવારનવાર સ્ફોટક હથિયારો, ડ્રગ્સ કચ્છમાં ઘૂંસાડવાના પ્રયાસો થતા હોય છે. અને એટલે જ ક્ચ્છની સરહદ સંવેદનશીલ ગણાય છે. ત્યારે જ ભારત-પાકિસ્તાન વચ્ચેની સંવેદનશીલ જખૌ પાસેની જળસીમાએથી લાવારિસ હાલતમાં શંકાસ્પદ વિસ્ફોટકો મળી આવતાં ભારતીય સુરક્ષા દળો સતર્ક બન્યા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બેટ પરથી એમ્યુનેશન રાખવા […]

ગુજરાત યુનિ.ની લાયબ્રેરીમાં 75 દિવસના વર્ચ્યુઅલ એક્ઝીબિશનને ઇન્ડિયન બૂક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયનાં ઉપક્રમે તારીખ 1 જૂન 2021 થી તારીખ 14 ઓગસ્ટ 2021 સુધી સળંગ 75 દિવસ દૈનિક એક સ્વાતંત્ર્ય સેનાની એમ કુલ 75 સ્વાતંત્ર્ય સેનાઓની સચિત્ર માહિતી દર્શાવતું લોન્ગેસ્ટ વર્ચ્યુઅલ પ્રદર્શન યુનિવર્સિટી ગ્રંથાલયની વેબ સાઈટનાં મારફતે આયોજિત કરવામાં આવ્યું છે. જેમાં પ્રતિદિન એક સ્વાતંત્ર્ય સેનાનીને આ વર્ચ્યુઅલ પ્રદર્શનમાં આવરી લેવાયાં છે. આ પ્રકારનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code