1. Home
  2. Tag "Foundation Stone"

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ વડાપ્રધાન પહેલીવાર આજે મુંબઇમાં, કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ વડાપ્રધાન મોદી આજે પ્રથમ વખત મુંબઇની મુલાકાતે છે.. તેઓ નવી મુંબઈના તુર્ભે ખાતે મધ્ય રેલવેના કલ્યાણ યાર્ડ રિમોડેલિંગ અને ગતિ શક્તિ મલ્ટિમોડલ કાર્ગો ટર્મિનલનો શિલાન્યાસ કરશે. આ સાથે તેઓ લોકમાન્ય તિલક ટર્મિનસ ખાતે નવું પ્લેટફોર્મ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે પ્લેટફોર્મ 10 અને 11નું વિસ્તરણ રાષ્ટ્રને સમર્પિત કરશે. એમએમઆરડીએના પ્રવક્તાએ […]

રાષ્ટ્રપતિ મુર્મુ હસ્તે ગુજરાતના 1330 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને શિલાન્યાસ કરાયો

ગાંધીનગરઃ  રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવેલા શ્રીમતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતીમાં સંબોધનની શરૂઆત કરતાં કહ્યું હતું કે, ‘રાષ્ટ્રપતિ બન્યા પછી પહેલીવાર આપ સૌની વચ્ચે અહીં ગુજરાતમાં આવીને પ્રસન્નતાનો અનુભવ કરી રહી છું. ગાંધીનગરમાં નિર્માણાધીન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ 85 ટકા આદિજાતિ વસ્તી ધરાવતા નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે રૂ. 530 કરોડના ખર્ચે  540 બેડની […]

અમે વંચિતતાને અવસરમાં પરિવર્તિત કરવા માટે સંખ્યાબંધ ઐતિહાસિક નિર્ણયો લઇ રહ્યા છીએઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવઘરમાં રૂપિયા 16,800 કરોડના મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગ્રે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, બાબા બૈદ્યનાથના આશીર્વાદથી, આજે રૂપિયા 16,800 કરોડના મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્ઘાટન થઇ રહ્યું છે અને શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે. આનાથી ઝારખંડમાં આધુનિક કનેક્ટિવિટી, ઊર્જા, આરોગ્ય, આસ્થા […]

અમદાવાદઃ ઓલિમ્પિક કક્ષાનું રમતગમત સંકુલ રૂ. 631 કરોડના ખર્ચે બનશે, અમિત શાહ શિલાન્યાસ કરશે

અમદાવાદઃ શહેરના નારણપુરા ખાતે ઓલિમ્પિક સમાન  આંતરરાષ્ટ્રીય કક્ષાનું રમતગમત સંકુલ આકાર પામશે. આ આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતગમત સંકુલનો શિલારોપણ કાર્યક્રમ તારીખ 29 મી મેના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર ખાસ ઉપસ્થિત રહેશે  અને ચાવીરૂપ પ્રવચન આપશે. ભારત […]

અમદાવાદમાં ઉમિયા ધામ મંદિરનો શિલાન્યાસ 11મી ડિસેમ્બરથી યોજાશે, પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાશે

અમદાવાદઃ શહેરના જાસપુર ખાતે આગામી તા. 11,12,13 ડિસેમ્બરે ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ યોજાશે, જેમાં 11 ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. જ્યારે 13 તારીખે વડાપ્રધાન મોદી આ મહોત્સવમાં વર્ચ્યુઅલી જોડાઈને સંબોધન પણ કરશે. ઊંઝા ઉમિયા ધામના ચેરમેન બાબુભાઈ જમનાદાસ પટેલે જણાવ્યું હતું કે 1500 કરોડના ખર્ચે મંદિર બનવા જઈ રહ્યું છે. આ […]

PM મોદી આજે નવા સંસદ ભવનની ઈમારતનું શિલાન્યાસ કરશે

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સંસદ માર્ગ ખાતે નિર્માણ પામનારા નવા સંસદ ભવનની ઇમારતનું શિલાન્યાસ કરશે. નવી ઇમારત ‘આત્મનિર્ભર ભારત’ની દૂરંદેશીનો આંતરિક હિસ્સો છે. આ કાર્યક્રમમાં લોકસભાના અધ્યક્ષ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. વર્તમાન સંસદ ભવનની બાજુમાં જ બની રહેલી ત્રિકોણાકાર ઇમારત અત્યંત સુવ્યવસ્થિત સુરક્ષા સુવિધાઓ હશે. લોકસભાનું કદ વર્તમાન કદ કરતાં ત્રણ ગણું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code