કાચા માલનો ભાવ વધારો અને કોલસાની અછતને લીધે સૌરાષ્ટ્રનો ફાઉન્ડ્રી ઉદ્યોગ મુશ્કેલીમાં
રાજકોટ : કોરોના કાળમાં મુશ્કેલીમાં મુકાયેલો ફાઉન્ડ્રી ઉદ્યોગ ફરી ધમધમતો થયો ત્યાં જ કાસ્ટ આયર્ન અને કોલનાના ભાવમાં થયેલા તોતિંગ વધારાને લીધે ફાઉન્ડ્રી ઉદ્યોગ મરણપથારીએ આવી ગયો છે. સૌરાષ્ટ્રમાં નાની મોટી થઇને આશરે 1400 કરતા વધારે ફાઉન્ડ્રીઓ કાર્યરત છે પણ ઉત્પાદન અતિશય મોંઘું બની ગયું હોવાથી પચાસ ટકા એકમોમાં ઉત્પાદન બંધ કરી દેવું પડે સ્થિતિ […]