રાજ્યમાં ચાર કરોડ ડોક્યુમેન્ટ ડિજિટલાઇઝ કરાયા, લોકોને ઘરબેઠા ટ્રસ્ટની માહિતી મળશે: ભૂપેન્દ્ર પટેલ
સુરેન્દ્રનગરઃ જિલ્લા કલેક્ટર કચેરીમાં જિલ્લા ચેરીટી ભવનનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓનલાઇન ભૂમિપૂજન કરાવ્યું હતું. શહેરના જલ ભવન પાસે અદ્યતન સુવિધાઓ સાથે ચેરિટી કચેરીનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે. રાજ્યના 8 જિલ્લાની નવી ચેરીટી ભવન બનાવાવની સરકારે મંજૂરી આપી હતી. જે પૈકી એક સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ કરાયો હતો. સુરેન્દ્રનગર કલેક્ટર […]