1. Home
  2. Tag "four days"

ગુજરાતમાં વરસાદી માહોલઃ ચાર દિવસ વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું જામ્યું છે. ત્યારે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગેની પાંચ દિવસની આગાહી કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર,, નર્મદા, ભરૂચ, તાપી, રાજકોટ, જામગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી,ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં ભારે વરસાદની આગાહી આપી છે. આ સાથે […]

ચાર દિવસ દરમિયાન મધ્ય અને દક્ષિણ પ્રદેશોમાં વરસાદ માટે યલો એલર્ટ

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી ચાર દિવસ માટે મધ્ય અને દક્ષિણ પ્રદેશો સહિત દેશના ઘણા ભાગોમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી માટે યલો એલર્ટની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસું મધ્ય અરબી સમુદ્ર, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા, તટીય આંધ્રપ્રદેશ અને બંગાળની ખાડીના મોટાભાગના ભાગોમાં આગળ વધ્યું છે. દક્ષિણપશ્ચિમ ચોમાસાની […]

બાંગ્લાદેશઃ પીએમ શેખ હસીના 5 સપ્ટેમ્બરથી ચાર દિવસીય ભારતની મુલાકાતે આવશે

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના આ મહિનાની 5મીથી ચાર દિવસીય ભારતની મુલાકાતે આવશે. દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિદમ બાગચીએ જણાવ્યું હતું કે, મુલાકાત દરમિયાન બાંગ્લાદેશના પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરડ સાથે મુલાકાત કરશે. તેમણે કહ્યું કે, શેખ હસીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય પરામર્શ કરશે. વિદેશ મંત્રી એસ જયશંકર બાંગ્લાદેશના પ્રધાનમંત્રી […]

યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પર્વત પર મેન્ટેનન્સને લીધે ચાર દિવસ રોપ-વે સેવા બંધ રહેશે

અંબાજીઃ યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે રોપ-વેનું મેન્ટેનન્સ કાર્ય હાથ ધરાતા 25 જૂલાઈથી 28 જૂલાઈ એમ ચાર દિવસ સુધી રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજીના ગબ્બર ગોખના દર્શન કરવા હજારોની સંખ્યામાં માઇભક્તો આવતા હોય છે. અને માતાજીની અખંડ જ્યોતના દર્શન માટે એક હજાર પગથીયા ચઢવા પડે છે,  જે શ્રદ્ધાળુઓને પગથીયા ના ચઢવા હોય […]

કોરોના વિરોધી વેક્સિનના ચાર દિવસમાં 5.84 લાખ ડોઝ અપાયા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના વધતા કેસને લીધે કોરોના વિરોધી વેક્સિન લેવા લોકોમાં પણ જાગૃતી આવી રહી છે. 18 વર્ષથી વધુની વયના લોકોને વેક્સિન આપવાના નિર્ણય બાદ યુવાનો પણ મોટી સંખ્યામાં વેક્સિન લેવા માટે રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. રાજ્યમાં 4 દિવસમાં 10 લાખમાંથી 5.84 લાખ વેક્સિન ડોઝ અપાયા છે. રાજ્યમાં છેલ્લાં ચાર દિવસમાં 18થી 45 વર્ષની વયજૂથના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code