કચ્છના અભ્યારણ્યમાં હવે માત્ર ચાર ઘોરાડ પક્ષી બચ્યા છે, સંસદમાં સરકારે આપ્યો જવાબ
ભૂજઃ કચ્છના ઘોરાડ અભ્યારણ્યમાં ઘોરાડ પક્ષીઓ કેટલા તે પ્રશ્ન સદાય અનુત્તર રહ્યો હતો, પણ અંતે કેન્દ્રિય વન મંત્રાલયે કચ્છમાં માત્ર ચાર જ ઘોરાડ પક્ષી બચ્યા હોવાનો રાજ્યસભામાં સ્વીકાર કર્યો હતો. જો કે છેલ્લે ક્યારે વસ્તી ગણતરી કરાઈ હતી તે મુદ્દે વનમંત્રાલયે મૌન સેવ્યું હતું. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં પૂછેલા પ્રશ્નના જવાબમાં વન અને પર્યાવરણ […]