રૂપિયા લઈને ઘેરબેઠા જ સર્ટી આપતી પરપ્રાંતની ચાર ફાર્મસી કોલેજોને બ્લેકલિસ્ટ કરાઈ
અમદાવાદ: ગુજરાતના પાડોશી રાજ્યોમાં આવેલી ચાર જેટલી બોગસ કોલેજો દ્વારા રૂપિયા લઈને બોગસ સર્ટીફિકેટ્સ આપવામાં આવતા હોવાનો પર્દાફાશ થયો છે. સીઆઇડી ક્રાઇમની તપાસમાં ગુજરાત બહારની ચાર કોલેજના નામ સામે આવ્યા છે. જેના પગલે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આ ચારેય કોલેજને બ્લેકલિસ્ટ કરી દીધી છે. ગુજરાતના કેટલાક લોકોએ આ પ્રકારની ઘરે બેઠા ડિગ્રી લીધી હોવાનું સામે […]