જુની કાર મિનિટોમાં નવી જેવી દેખાશે, આ ચાર ટિપ્સ ફોલો કરો
મોટા ભાગના લોકો ગાડીને થોડા વર્ષ જુની હોય એટલે તેનો ઉપયોગ કરવાનો છોડી દે છે. એવું એટલે થાય છે કેમ કે લોકોને જૂની ગાડી ચલાવવાનું મન થતું નથી. પણ કેટલીક વસ્તુઓ બદલાઈ જાય તો વર્ષો જૂવી કારને પણ નવા જેવી બનાવી શકાય છે. • સીટ કવર બદલો કારમાં મોટોભાગે સીટ કવર ખરાબ થઈ જાય છે […]