ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક સત્રથી ગ્રેજ્યુએશનનો અભ્યાસ ચાર વર્ષનો કરાશે
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગ્રેજ્યુએશનનો અભ્યાસ ત્રણને બદલે ચાર વર્ષ કરવાનો નિર્ણય લીધો છે. અને તેનો અમલ નવા શૈક્ષણિક સત્રથી શરૂ કરી દેવામાં આવશે. યુનિવર્સિટીની સિન્ડિકેટ અને એકેડેમીક કાઉન્સિલની બેઠક તાજેતરમાં યોજાઈ હતી. જેમાં અગાઉના બાકી રહેલા કામોના મંજૂરી આપવા ઉપરાંત વિવાદો અંગે રચાયેલી તપાસ કમિટીના અહેવાલો રજૂ કરાયા હતા. આ સિવાય નવી શિક્ષણનીતી અંતર્ગત ગ્રેજ્યુએશન […]