1. Home
  2. Tag "FRANCE"

Indian Navy: ફ્રાંન્સ ભારતને 26 ફાઈટર વિમાન વેચી શકે છે, જાણો કેટલો મોટો કરાર હશે

22 સિંગલ સીટર અને 4 ડબલ સિટર જેટ ખરીદશે સરકાર ભારત, ફ્રાંસ જોડે 26 ફાઈટર વિમાન ખરીદવાનો સોદો કરી શકે છે. ફ્રાંસ સરકારે સોદાની દરખાસ્ત મોકલી છે. દરખાસ્ત અનુસાર, આ સોદો 50 હજાર કરોડ રૂપિયાનો હોય શકે છે. આ સોદા સાથે ભારતને ફાઈટર વિમાન સાથે તેની ટ્રેઈનિંગ, જાળવણી અને લોજિસ્ટિક સપોર્ટ પણ મળશે. ભારત સરકાર […]

ફ્રાન્સઃ ઇમિગ્રેશન નીતિને કડક બનાવતો કાયદો સંસદમાં પસાર

નવી દિલ્હીઃ ફ્રાન્સની સંસદે મહિનાઓની રાજકીય ચર્ચા બાદ ફ્રાન્સની ઇમિગ્રેશન નીતિને કડક બનાવતો કાયદો પસાર કર્યો છે. નવો કાયદો સ્થળાંતર કરનારાઓ માટે કુટુંબના સભ્યોને ફ્રાન્સમાં લાવવાનું વધુ મુશ્કેલ બનાવે છે અને કલ્યાણ લાભો મેળવવામાં વિલંબ કરે છે. તે અટકાયત કેન્દ્રોમાં સગીરોને અટકાયતમાં રાખવા પર પણ પ્રતિબંધ મૂકે છે. EU સરકારો અને યુરોપિયન સંસદના સભ્યો દ્વારા […]

ફ્રાન્સે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું

નવી દિલ્હીઃ ફ્રાન્સે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. ફ્રાન્સે બશર અલ-અસદ પર સીરિયામાં નાગરિકો વિરુદ્ધ પ્રતિબંધિત રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. અહેવાલ મુજબ, બે તપાસ ન્યાયાધીશોએ યુદ્ધ અપરાધોમાં સંડોવણી બદલ બશર અલ-અસદ, તેના ભાઈ મહેર અલ-અસદ અને અન્ય બે વરિષ્ઠ અધિકારીઓ સામે ચાર વોરંટ જારી કર્યા હતા. […]

ફ્રાન્સ ઈસ્લામિક આતંકવાદની ક્રુરતાથી પ્રભાવિત થયુઃ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન

નવી દિલ્હીઃ ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ઈસ્લામિક ઉગ્રવાદ પર ટિપ્પણી કરી છે. ફ્રાંસના રાષ્ટ્રપતિએ કહ્યું કે, ફ્રાન્સ ‘ઈસ્લામિક આતંકવાદની બર્બરતાથી પ્રભાવિત‘ થયું છે. શુક્રવારે ઉત્તરી ફ્રાન્સના અરાસમાં સ્થિત ગેમ્બેટ્ટા-કાર્નોટ પબ્લિક સ્કૂલમાં છરાબાજી થઈ હતી, જેમાં એક શિક્ષકનું મૃત્યુ થયું હતું અને બે વિદ્યાર્થીઓના મોત થયા હતા. અહેવાલો અનુસાર, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને શાળાની મુલાકાત લીધી હતી. આ […]

રાફેલ-એમ ડીલ પર ભારત અને ફ્રાન્સની જુલાઈમાં ડીલને મંજૂરી બાદ અધિકારીઓ વચ્ચે પ્રથમ બેઠક યોજાઈ

દિલ્હીઃ- ફ્રાંસ અને ભારત વચ્ચે જુલાઈમાં રાફેલ એમની ડિલ પર મ્હોર લાગી હતી ત્યારે હવે આ બન્ને દેશઓના અઘિકારીઓ વચ્ચે એક બેઠક યોજાઈ હતી.પીએમ મોદીની ફ્રાંસ મુલાકાત પર ભારતીય નૌકાદળની તાકાત વધારવા માટે 26 રાફેલ મરીન એરક્રાફ્ટ ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. ડીલને મંજુરી મળ્યા બાદ પ્રથમ વખત ફ્રાન્સના સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓની આગેવાનીમાં એક […]

હવે ફ્રાંસમાં બુરખાને લઈને નવો નિયમ જારી, શાળાઓમાં બુરખો પહેરવાલ પર લાગ્યો પ્રતિબંઘ

દિલ્હીઃ- ભારતના કર્ણાટક સહીતના રાજ્યમાં સ્કુલમાં બુરખા પહેરવાને લઈને વિવાદ બાદ હવે ફ્રાંસમાં શઆળાઓમાં બુરખો પહેરવા પર પ્રતિબંઘ જાહેર કર્યો છે પ્રાપ્ત વિગહત પ્રમાણે ફ્રાન્સની શાળાઓમાં હવે ધાર્મિક વસ્ત્રો પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ફ્રાન્સની સરકારે શાળાઓમાં યુવતીઓને અબાયા એટલે કે બુરખો પહેરવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. ફ્રાન્સના શિક્ષણ મંત્રી ગેબ્રિયલ એટોલે કહ્યું કે સરકારી […]

ફ્રાન્સે ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટી ભેટની જાહેરાત કરી,30 હજાર વિદ્યાર્થીઓને થશે ફાયદો

દિલ્હી:ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને એક સારા સમાચાર હેઠળ ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટી ભેટની જાહેરાત કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફ્રાન્સ મુલાકાતના દિવસો પછી મેક્રોને ભારતીય વિદ્યાર્થીઓ માટે પાંચ વર્ષના શેંગેન વિઝાની જાહેરાત કરી હતી. ફ્રાન્સે મંગળવારે જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ હેઠળ ભૂતપૂર્વ ભારતીય વિદ્યાર્થીઓને પાંચ વર્ષના શેંગેન વિઝા આપવામાં આવશે. આ અંતર્ગત […]

ફ્રાન્સ અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ વચ્ચે દ્વિપક્ષીય સહયોગ સહીત આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

દિલ્હી: ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન તેમની ઐતિહાસિક મુલાકાતે શ્રીલંકા પહોંચ્યા છે. આ દરમિયાન મેક્રોને રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની આગેવાની હેઠળના શ્રીલંકાના પ્રતિનિધિમંડળ સાથે દ્વિપક્ષીય સહયોગ અને ખુલ્લા અને સમાવેશી ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની ચર્ચા કરી. ફ્રાન્સના રાષ્ટ્રપતિની શ્રીલંકાની આ પ્રથમ મુલાકાત છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ કાર્યાલયે કહ્યું કે ‘ઐતિહાસિક’ મુલાકાત દરમિયાન વિક્રમસિંઘે અને મેક્રોન વચ્ચે મૈત્રીપૂર્ણ અને ફળદાયી દ્વિપક્ષીય […]

ફ્રાન્સમાં 2 વખત વાગ્યું ‘જય હો’,PM મોદી થયા મંત્રમુગ્ધ,જુઓ વિડીયો

દિલ્હી :વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા આયોજિત ભોજન સમારંભ ઘણી રીતે ખાસ હતો. મેનૂમાં ભારતીય ત્રિરંગાના રંગો દર્શાવવામાં આવ્યા હતા, જે તેમના પ્રોટોકોલની વિરુદ્ધ છે કારણ કે તેઓ હંમેશા ફ્રેન્ચ રંગોનો ઉપયોગ કરે છે. તે જ સમયે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે આયોજિત ભોજન સમારંભમાં ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’નું ઓસ્કાર વિજેતા […]

PM મોદી ફ્રાન્સ,UAEની મુલાકાત બાદ સ્વદેશ પરત ફર્યા,ફ્રાન્સ અને UAEની યાત્રાને “સફળ” ગણાવી

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ની “સફળ” મુલાકાત બાદ શનિવારે સ્વદેશ પરત ફર્યા હતા. મોદીએ શુક્રવારે પેરિસમાં બેસ્ટિલ ડે પરેડમાં ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વિશેષ અતિથિ તરીકે હાજરી આપી હતી. ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની 25મી વર્ષગાંઠના અવસર પર ત્રણેય સેનાઓની ટુકડીએ પણ પરેડમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code