1. Home
  2. Tag "Fraud"

વિદેશ જતા પહેલા કરજો તપાસ! સુરતમાંથી પકડાયું વિદેશ મોકલવાનું કૌભાંડ

વિદેશ મોકલવાના બહાને થતી છેતરપિંડી વિદેશના મોકલવાના નામ પર પડાવતા પૈસા સુરત એસઓજી- ગુજરાત ATSએ રેકેટ ઝડપ્યું સુરત: આજકાલ લોકોમાં વિદેશમાં ભણવાનો અને સ્થાયી થવાનો શોખ વધી રહ્યો છે. સારી વાત છે કે વિદેશ જઈને પોતાની લાઈફને વધારે સારી બનાવો, પણ વિદેશ જવા માટે એવા પણ પાગલ ન થવું કે કોઈ છેતરીને જતુ રહે. સુરતમાં […]

આર્મી અધિકારીના સ્વાંગમાં મહિલાઓને ફસાવી નાણાં પડાવતો મિ. નટવરલાલ ઝબ્બે

મુંબઈઃ મહારાષ્ટ્રના બિબવેવાડી પોલીસે આરંગાવાદના કન્નડ તાલુકામાં રહેતા યોગેશ દત્તૂ ગાયકવાડ નામના 29 વર્ષીય આરોપીને ઝડપી લધો હતો. યોગેશની તપાસમાં આર્મીના સ્વાંગમાં મહિલાઓને પ્રેમજાળમાં ફસાવતો હોવાની નાણા પડાવતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. એટલું જ નહીં અનેક યુવાનોને આર્મીના નોકરી અપાવવાની લાલચ આપીને લાખોની રકમ પડાવી હતી. પોલીસ તપાસમાં આરોપીએએ યુવતીઓને ફસાવીને એક-બે નહીં પરંતુ […]

પાક.-ચીનના ભેજાબાજોની ભારતીય વેપારીઓ ઉપર નજર, પ્રેમજાળમાં ફસાવી પડાવે છે પૈસા

દિલ્હીઃ ભારતીય કરોડપતિઓને પાકિસ્તાન અને ચીનના ભેજાબાજ લોકો પ્રેમજાળમાં ફસાવી રહ્યાં છે. પ્રેમજાળમાં ફસાવીને તેમની તિજોરી ખાલી કરી નાખે છે. ભાપાલમાં એક વેપારીને પ્રેમજાળમાં ફસાવીને રૂ. 1 કરોડ પડાવ્યાં હતા. આ ઉપરાંત બે વેપારીઓને પણ ફસાવીને લગભગ 75 લાખની રકમ પડાવી હતી. વેપારીની ફરિયાદના આધારે મધ્યપ્રદેશ સાઈબર સેલએ એસઆઈટીની રચના કરી છે. એસઆઈટીએ આ પ્રકરણમાં […]

સાયબર ફ્રોડઃ બે મહિનામાં જ રૂ. 1.85 કરોડની ઠગાઈ અટકાવવામાં સરકારને મળી સફળતા

દિલ્હીઃ દેશમાં આધનિક ટેકનોલોજીનો વપરાશ વધતા ગુનેગારો પણ વધારે આધુનિક બન્યાં છે. જેથી દેશમાં સાઈબર ક્રાઈમના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. આવા બનાવોને અટકાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સાયબર ફ્રોડને કારણે આર્થિક નુકસાન અટકાવવા માટે ફરિયાદ કરવાના ફોરમ અને રાષ્ટ્રીય હેલ્પલાઈન 155260ની શરૂઆત કરી […]

સમગ્ર ભારતમાં ફોનથી લોકોને ફ્રોડના શિકાર બનાવતી ગેંગ પકડાઇ, 8ની ધરપકડ

સમગ્ર ભારતમાં ફોનથી છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ સલામતી સંસ્થાએ ગેંગના 8 સભ્યોની કરી ધરપકડ ચોરાયેલા ભંડોળ સાથે 300 થી વધુ નવા મોબાઇલ ફોન જપ્ત કર્યા છે નવી દિલ્હી: હાલમાં જ્યારે સમગ્ર દેશમાં ડિજીટલ ટ્રાન્ઝેક્શનનું મહત્વ વધ્યું છે અને સાથોસાથ ચલણ પણ વધ્યું છે ત્યારે ઠગો આ જ તકનો લાભ ઉઠાવીને લોકોને છેતરે છે. સમગ્ર દેશમાં […]

જો KYCના નામ પર ફોન-મેસેજ આવશે તો ચેતજો, બાકી પસ્તાશો

નવી દિલ્હી: દેશભરમાં હાલ કોરોના કાળ દરમિયાન સાઇબર ક્રાઇમ કરનારા હેકર્સ ફરીથી સક્રિય થઇ ગયા છે. આ સમયે દેશમાં ડિજીટલ ટ્રાન્ઝેક્શનનું ચલણ વધ્યું છે. જેના કારણે સાઇબર ક્રાઇમમાં પણ વધારો થયો છે. આ સમયે લોકોને ખાસ કરીને KYCને લઇને ઘણા મેસેજ અને કોલ આવી રહ્યા છે. આ KYCના નામે હેકર્સ કે ઠગીયાઓ ગ્રાહકોની અંગત માહિતી […]

ચેતજો, પૈસા ડબલ કરવાની લાલચ આપી કરી 250 કરોડની છેતરપિંડી, 50 લાખ લોકો આ એપ કરી ચૂક્યા હતા ડાઉનલોડ

15 દિવસમાં પૈસા ડબલ કરવાની લાલચ આપીને કરી 250 કરોડ રૂપિયાની છેતરપિંડી ચીનના સ્ટાર્ટઅપ હેઠળ બનેલી એપ મારફતે કરી આ છેતરપિંડી છેતરપિંડીની ધનરાશિ ક્રિપ્ટોકરન્સીમાં ફેરવીને વિદેશ મોકલવામાં આવી રહી હતી નવી દિલ્હી: જો તમે પણ કોઇ એપ્લિકેશન દ્વારા માત્ર 15 દિવસમાં પૈસા ડબલ કરતી આપતી ઑફર્સ મેળવો તો સાવચેત રહેજો બાકી તમારી સાથે મોટી છેતરપિંડી […]

કોરોના વેક્સિનના નામે થતી ઑનલાઇન છેતરપિંડીથી બચો, આ 8 એપ્સને ભૂલથી પણ ના કરશો ડાઉનલોડ

કોરોના વેક્સિનના નામે થઇ રહી છે ઑનલાઇન છેતરપિંડી આ આઠ વેબપોર્ટલ-એપ્સનો ઉપયોગ ના કરશો આ એપ્સ તમારા મોબાઈલની સિસ્ટમને નુકસાન કરી શકે છે નવી દિલ્હી: કોરોનાની વેક્સિન માટે કેટલાક રાજ્યોમાં હજુ પણ ઑનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે ત્યારે ઇન્ટરનેટ પર વેક્સિનના નામે લોકોને છેતરનારા વિવિધ વેબ પોર્ટલ્સ અને એપ્સ સક્રિય થયા છે. જે SMS મારફતે […]

SBIએ ગ્રાહકોને કર્યા એલર્ટ, કહ્યું આ એપ્સ ભૂલથી પણ ના કરશો એક્સેસ, બાકી ખાતુ થઇ જશે ખાલી

SBIએ પોતાના ગ્રાહકોને ચેતવ્યા કહ્યું – આ એપ્સનો ભૂલથી પણ ઉપયોગ ના કરશો નહીંતર ખાતુ ખાલી થઇ જશે નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેર કહેર મચાવી રહી છે, જેને કારણે લોકો હવે રોકડને બદલે પ્લાસ્ટિક મની તરફ વળ્યા છે. તે જેટલું સુરક્ષિત છે એટલું જ જોખમી પણ છે. જો તમે પણ આ એપ્સનો ઉપયોગ કરશો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code