ગુજરાતમાં હવે ખાનગી કોલેજો પર FRCની લગામ લાગશે
સરકારી યુનિવર્સિટીઓ સંલગ્ન કોલેજોન માટે FRCની રચના થશે, બેફામ ફી ઉઘરાવતી કોલેજો પર નિયંત્રણ આવશે, ખાનગી યુનિવર્સિટીઓને લાગુ પડશે નહીં અમદાવાદઃ ગુજરાતમાં સરકારી યુનિવર્સિટીઓ સંલગ્ન ખાનગી કોલેજોના સંચાલકો દ્વારા આડેધડ ફી ઉઘરાવાતી હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ હવે ફી નિર્ધરણ કમિટી (FRC) ખાનગી કોલેજોના હિસાબ-કીતાબ તપાસીને ફીનું ધારા-ધોરણ નક્કી કરશે. જોકે ખાનગી યુનિવર્સિટીઓને FRC લાગુ પડશે […]