ગરીબોને રાહત – કેન્દ્ર સરકારે મફ્ત અનાજ વિતરણની યોજના ફરી ત્રણ મહિના માટે વધારી
કેન્દ્ર એ મફ્ત અનાજ વિતરણની યોજના વધારી 30 સપ્ટેમ્બરે આ યોજના પૂર્ણ થવાની હતી આ યોજનાથઈ ગરીબોને ઘણી રાહત મળશે દિલ્હીઃ- દેશમાં કોરોના મહામારીમાં કેન્દ્રએ ગરિબી રેખા નીચે જીવી રહેલા પરિવારોને મફ્તમાં અનાજ આપવાની યોજના બનાવી હતી, જેમાં આવા પરિવારોને ઘઉં.ચોખા,તેલ ચણા,ચણાદાળ વગેરે જેવી મફ્તમાં અપાઈ હતી જો કે આ યોજના આ મહિનાની 30 તારીખથી […]