ગાંધીનગરમાં ફ્રી રાઈડ ટુ હોમ આફ્ટર વોટિંગ’ અભિયાનને મળ્યો નબળો પ્રતિસાદ,
ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે લોક જાગૃતિના પ્રયાસો ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં મતદાતાઓને મતદાન માટે પ્રોત્સાહિત કરવા ચૂંટણી પંચે ખાનગી કેબ સાથે કરાર કરી ‘ફ્રી રાઈડ ટુ હોમ આફ્ટર વોટિંગ’ અભિયાન શરૂ કર્યુ હતું. જેમાં રવિવાર સુધી માત્ર 7 મતદાતાઓએ રજિસ્ટ્રેશન કરાવતા આ અભિયાનનો લગભગ ફિયાસ્કો થયો છે. પાટનગરના […]