1. Home
  2. Tag "Freedom"

આઝાદી પછી બીજીવાર દેશની જનતાએ સતત ત્રીજી વખત સરકારની સેવા કરવાની તક આપીઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ 18મી લોકસભાના પ્રથમ સત્રની શરૂઆત પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે મીડિયાને સંબોધતા કહ્યું કે, જનતાએ અમારી નિયત અને નીતિઓ પર મહોર લગાવી છે. અમે બધાને સાથે લઈને ચાલવા માંગીએ છીએ. સંસદીય લોકશાહીમાં આ એક ગૌરવપૂર્ણ દિવસ છે. આઝાદી પછી પહેલીવાર શપથ ગ્રહણ સમારોહ આપણી જ નવી સંસદ ભવનમાં થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, […]

ખેડૂતોને ભ્રષ્ટાચાર અને વચેટિયાઓથી મુક્તિ મળીઃ પ્રહલાદસિંહ પટેલ  

દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂતોને આધુનિક ડિજિટલ ટેકનોલોજી આપીને સશક્ત અને ક્ષમતાવાન કર્યા છે. ડિજિટલ ટેક્નોલોજી દ્વારા ખેડૂતોને અનેક મુશ્કેલીઓ અને લૂંટમાંથી બચાવ્યા છે. ભ્રષ્ટાચાર અને વચેટિયાઓથી મુક્તિ મળી છે. તેમ ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ રાજ્ય મંત્રી પ્રહલાદસિંહ પટેલે જણાવ્યું હતું. ડિજિટાઈઝેશન મારફતે સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવતી સહાય હવે સીધી ખેડૂતો સુધી પહોંચી રહી છે, […]

બ્રિટનની સ્વતંત્રતા અને મૂલ્યોમાં વૃદ્ધિ કરવા PM ઋષિ સુનકે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ બ્રિટનની સ્વતંત્રતા અને મૂલ્યોમાં વૃદ્ધિ કરવા અંગે પીએમ ઋષિ સુનકે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી બ્રિટનના પીએમએ ચીન સાથે અલગ પ્રકારે કામ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ઋષિ સુનકે જણાવ્યું કે, ભારત-પ્રશાંત 2050 સુધી વિકાસમાં અડધાથી વધુ યોગદાન આપશે. બ્રિટનના PM ઋષિ સુનકે મુક્ત વેપાર સમજૂતી (FTA)માં પોતાના દેશની વચનબદ્ધતા દર્શાવી છે. જેમાં ભારત-પ્રશાંત ક્ષેત્ર […]

આઝાદી સમયનું ગુજરાતી પત્રકારત્વ: સ્વાતંત્રતા સમયના પત્રકારો શાહીથી નહીં લોહીથી લખતા

એક હાથમાં કલમ અને બીજા હાથમાં બંધૂક રાખતા ભવ્ય રાવલ (લેખક–પત્રકાર) આઝાદીના ભૂલભરેલા ઈતિહાસમાં ભારતને સ્વાતંત્રતા અપાવનાર મુખ્ય ત્રણ નાયકો મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલને જ ગણવામાં આવ્યા છે. હવે આઝાદીની અર્ધી સદી બાદ તેમાં મંગલપાડે, રાણી લક્ષ્મીબાઈથી લઈ ભગતસિંગ જેવા ક્રાંતિકારીઓના નામ પણ ઉમેરાય રહ્યા છે પરંતુ ભારતીય આઝાદીના ઈતિહાસમાં 1857થી લઈ 1947 […]

ગુજરાતની 7 ખાનગી યુનિ.ને સેન્ટર ઓફ એક્સલન્સ’ તરીકે સૈદ્ધાંતિક મંજૂરી અપાતા પ્રવેશ-ફીની સ્વતંત્રતા મળશે

અમદાવાદઃ રાજ્યની 7 ખાનગી યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સ્પર્ધા કરી શકે તે માટે ‘સેન્ટર ઓફ એક્સલન્સ’ તરીકે સૈદ્ધાંતિક મંજૂરી આપવાનો નિર્ણય મુખ્યપ્રધાન  વિજય રૂપાણીએ કર્યો છે, જેથી હવે પ્રવેશ અને ફીમાં સ્વતંત્રતા મળશે. જોકે સરકારે અંતિમ મંજૂરી આપતા પહેલા યુનિવર્સિટીઓ પાસે એક્શન પ્લાન મગાવ્યો છે, જે આગામી બે સપ્તાહમાં રજૂ થશે. આ પછી જો સરકાર પ્રવેશની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code