1. Home
  2. Tag "Freight"

અમદાવાદ રેલવે મંડળને માલ પરિવહનની આવકમાં વધારેઃ 9 કરોડથી વધુની આવક

અમદાવાદઃ કોરોના મહામારી બાદ અનલોકમાં રેલવે વિભાગ દ્વારા કોવિડ નિયમો અનુસાર ટ્રેન વ્યવહાર શરૂ કર્યો હતો. કોરોના મહામારીને પગલે રેલવેની આવકને પણ અસર પડી છે. દરમિયાન અમદાવાદ રેલવે ડિવિઝનના ચાલુ નાણાકીય વર્ષમાં માત્ર ઓક્ટોબર 2021 મહિનામાં માલ પરિવહનની રૂ. 9 કરોડથી વધુની આવક કરી છે. રેલવે દ્વારા નાના વેપારીઓ અને ખેડૂતોને વધારે આવક થાય તથા […]

બંદરો પર 2030 સુધી માલવહન દરમિયાન કાર્બન ઉત્સર્જન 30 ટકા ઘટાડવાનો લક્ષ્યાંકઃ કેન્દ્રીય મંત્રી

બંદરોની કુલ વીજળી માંગના 60 ટકા હિસ્સો પુનઃ પ્રાપ્ય ઊર્જાદ્વારા પૂર્ણ કરાશે ઉચ્ચ અધિકારીઓની દિલ્હીમાં યોજાઈ ઓનલાઈન બેઠક દિલ્હીઃ દેશમાં બંદરો પર 2030 સુધી માલવહન દરમિયાન કાર્બન ઉત્સર્જન 30 ટકા ઘટાડવાનો લક્ષ્યાંક રાખવામા આવ્યો હોવાનું જહાજ બાબતોના મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું. એટલું જ નહીં બંદરો પર આવવા વાળા બધા જહાજને ત્યાં સુધી 3 ચરણોમાં […]

કન્ટેઈનરની અછત અને તેના ભાડામાં બમણો વધારો થતા નિકાસકારોની કફોડી સ્થિતિ

અમદાવાદઃ ગુજરાતના નિકાસ ઉધોગમાં કોરોનાની સાઇડ ઇફેકટથી કન્ટેઇનરની કારમી તંગી સર્જાતા એકસપોર્ટના કરોડો રૂપિયાના બીઝનેસની સાયકલ ખોવાઈ ગઈ છે અને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે. કન્ટેઇનરની અછતનો અવરોધ દૂર નહીં થાય તો ઇન્ડસ્ટ્રીઝ માટે ચિંતાનો વિષય છે. આ માટે સૌરાષ્ટ્ર્રના નિકાસકારોએ શિપિંગ પ્રધાન મનસુખ માંડવિયા સમક્ષ રજૂઆત પણ કરી છે. જો ભારત કન્ટેઇનરમાં આત્મનિર્ભર […]

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનની પહેલઃ માલભાડાની ઓનલાઈન ચુકવણીનો પ્રારંભ

અમદાવાદઃ પશ્ચિમ રેલવેએ ‘ડિજિટલ ઇન્ડિયા’ પહેલને આગળ વધારીને રેલવે વપરાશકર્તાઓના લાભ માટે અનેક આઇટી સુવિધાઓ અમલમાં મૂકી છે. આ પહેલની દિશામાં વધુ એક પગલું ભરતાં પશ્ચિમ રેલવેએ ટીએમએસ પર માલભાડા માટે ઓનલાઇન ચુકવણી પ્રણાલીનો સફળતાપૂર્વક અમલ કરીને વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે, આમ પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને આ સિસ્ટમનો અમલ કરનારુ ભારતીય રેલવેનું પ્રથમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code