રેલવે માલવાહક ગ્રાહકોને રેલ ગ્રીન પોઈન્ટ મળશે
નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ તાજેતરમાં કાર્બન સેવિંગ પોઈન્ટ, જેને રેલ ગ્રીન પોઈન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે, માલવાહક ગ્રાહકને સોંપવા માટે નીતિ માર્ગદર્શિકા નક્કી કરી છે. તે માત્ર એફઓઆઈએસના ઈ-આરડી પોર્ટલ પર નોંધાયેલા માલવાહક ગ્રાહકોને જ લાગુ પડશે. દરેક ગ્રાહક કે જેઓ માલવાહક સેવાઓ માટે ઓનલાઈન (ઈ-ડિમાન્ડ મોડ્યુલ) માંગ કરે છે, તેમને રેલ ગ્રીન પોઈન્ટ્સ તરીકે […]