1. Home
  2. Tag "French President Emmanuel Macron"

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની મોટી જાહેરાત,આ મહત્વપૂર્ણ દેશમાંથી સેના અને રાજદૂતને પરત બોલાવશે

દિલ્હી: ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને રવિવારે એક મોટી જાહેરાત કરી છે. મેક્રોને કહ્યું કે આફ્રિકન દેશ નાઈજરમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા રાષ્ટ્રપતિને ઉથલાવ્યા બાદ ફ્રાન્સ ટૂંક સમયમાં જ ત્યાં પોતાની સૈન્ય હાજરી સમાપ્ત કરશે. આ સાથે મેક્રોને નાઈજરમાં તૈનાત ફ્રેન્ચ રાજદૂતોને પણ પાછા બોલાવવાની જાહેરાત કરી છે. આ નિર્ણય આફ્રિકન દેશો પ્રત્યે ફ્રાન્સની નીતિના સંદર્ભમાં ખૂબ […]

G-20 સમિટ માટે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન દિલ્હી પહોંચ્યા

દિલ્હી: G20 સમિટમાં ભાગ લેવા માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન શનિવારે દિલ્હી પહોંચ્યા હતા. ઈમેન્યુઅલ મેક્રોન સમિટના પહેલા દિવસે ‘વન અર્થ’ સત્રમાં ભાગ લઈ શક્યા ન હતા. એવી શક્યતા છે કે તે ‘વન ફેમિલી’ના બીજા સત્રમાં ભાગ લેશે. બીજું સત્ર બપોરે 3 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું છે. પહેલા દિવસના પ્રથમ સત્રની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના […]

પીએમ મોદીએ ઈન્ડિયા-ફ્રાન્સ સીઈઓ ફોરમને સંબોધિત કર્યું ,બંને નેતાઓએ એલિસી પેલેસમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત પણ કરી

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે ઈન્ડિયા-ફ્રાન્સ સીઈઓ ફોરમને સંબોધિત કર્યું. આ દરમિયાન તેમણે ભારતમાં ચાલી રહેલા આર્થિક સુધારા પર પ્રકાશ ફેંક્યો હતો. સાથે જ ફ્રેન્ચ બિઝનેસ જગતને ભારતમાં ઉપલબ્ધ તકોનો લાભ લેવા જણાવ્યું હતું. પીએમ મોદીએ એક ટ્વીટમાં કહ્યું કે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને હું વેપાર સહયોગમાં વૈવિધ્ય લાવવાના માર્ગો […]

ફ્રાંસના રાષ્ટ્રપતિનો ભારત અને પીએમ મોદી પર વિશ્વાસ – કહ્યું, ‘રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને ઉકેલવા પ્રેરણા આપી શકે છે

ફ્રાંસના રાષ્ટ્રપતિએ ભારત પર વિશ્વાસ જતાવ્યો કહ્યું ભારત રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને ઉકેલવાની પ્રેરણા આપીશકે છે દિલ્હીઃ- ભારત દેશ વિશઅવની સાથે કદમ મિલાવી રહ્યો છે વિશ્વની મહાસત્તા અમેરિકા હોય કે ફ્રાંસ હોય ભારતનું પલ્લુ ભારી બની રહ્યું છે ત્યારે હવે ફ્રાંસના રાષ્ટ્રપતિએ યુક્રેન અને રશિયાના યુદ્ધને ઉકેલવા માટે ભઆરતને પ્રેરણારુપ ગણાવ્યું છે.રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને […]

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પીએમ મોદીના નિવેદનને સમર્થન આપ્યું,કહ્યું-આ યુદ્ધનો સમય નથી

દિલ્હી:ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 77માં ઉચ્ચ સ્તરીય સત્રમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનને સમર્થન આપ્યું છે કે આ યુદ્ધનો સમય નથી. તાજેતરમાં જ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની વાર્ષિક બેઠક દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય વાતચીત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે,આ યુદ્ધનો સમય નથી.મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધ અંગે આ વાત […]

પીએમ મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં સાથે ટેલિફોન પર કરી વાતચીત,અફઘાનિસ્તાન સહિતના પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા

પીએમ મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી ઈમેન્યુઅલ મેક્રોં સાથે ટેલિફોન પર કરી વાતચીત અફઘાનિસ્તાન સહિતના પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં સાથે ટેલિફોન પર વાત કરી હતી.બંને નેતાઓએ અફઘાનિસ્તાનના હાલના ઘટનાક્રમ સહિતના પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ સંદર્ભમાં,તેમણે આતંકવાદ, નશીલા પદાર્થો, ગેરકાયદે હથિયારો અને માનવ તસ્કરીના સંભવિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code