1. Home
  2. Tag "French President Macron"

ભારતઃ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ હશે

નવી દિલ્હીઃ ભારતમાં દર વર્ષે દેશભક્તિના માહોલમાં 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ અને 26મી જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આગામી 26મી જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની ધામધૂમથી ઉજવણી કરવાની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. દેશની રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કરવામાં આવશે. જેમાં મુખ્ય અતિથિ તરીકે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ઉપસ્થિત રહેશે. આ […]

ઈઝરાયલ પહોંચેલા ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન બંધકોના પરિવારજનોને મળ્યા

ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન હવાઈ માર્ગે ઈઝરાયલ પહોંચ્યા ઈઝરાયલ પ્રવાસમાં બંધકનો મુક્ત કરવા મામલે ચર્ચા કરશે તેલ અવીવઃ હમાસ-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને મળવા ઈઝરાયેલ પહોંચ્યા હતા. ફ્રેન્ચ મીડિયાના જણાવ્યા અનુસાર, મેક્રોનની ઇઝરાયેલ મુલાકાતનો હેતુ ઇઝરાયેલ સાથે ફ્રાન્સની એકતા દર્શાવવાનો છે. ઇઝરાયેલમાં, ઇમેન્યુઅલ મેક્રોન ઘણા નેતાઓ સાથે બેઠક કરીને બંધકોને […]

પ્રિય નરેન્દ્ર મોદીનું પેરિસમાં હાર્દિક સ્વાગત છે! ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને પીએમ મોદી માટે હિન્દીમાં કર્યું ટ્વિટ

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ફ્રાંસના પ્રવાસે છે ત્યારે મેક્રોને હિન્દીમાં એક ટ્વિટ કર્યું હતું.તેમણે ટ્વીટ કરીને લખ્યું, ‘ભારત અને ફ્રાન્સ 25 વર્ષની વ્યૂહાત્મક ભાગીદારી,વિશ્વાસ અને મિત્રતાના સદા મજબૂત બંધનની ઉજવણી કરી રહ્યું છે, પ્રિય નરેન્દ્ર મોદીનું પેરિસમાં હાર્દિક સ્વાગત છે! રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પીએમ મોદીને આમંત્રણ આપ્યું હતું. આ પરેડમાં ભારતની ત્રણેય […]

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોંએ પીએમ મોદીના સન્માનમાં ડિનરનું કર્યું આયોજન

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાંસના પ્રવાસે છે. PM નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાત્રે પેરિસમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા. આ પછી પીએમ મોદીના સન્માનમાં એલિસી પેલેસમાં ખાનગી ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સત્તાવાર નિવાસસ્થાન એલિસી પેલેસમાં હોસ્ટ કર્યા હતા. પીએમ મોદી ગુરુવારે બે દિવસની સત્તાવાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code