જો તમને ઓફીસમાં કામ કરતા-કરતા કંટાળો આવે છે,ઊંઘ આવે છે તો અપનાવો આ ટ્રિક, મૂડ થઈ જશે ફ્રેશ
ઓફીસમાં કંટાળો આવે ત્યારે ચા કોફી પી લેવી સીટ પરથી ઊભા થઈને મોઢુ ઘોઈ આવો ઓફિસમાં કામ કરતા લોકો માટે બપોરનો સમય જાણે કસોટીનો સમય હોય છે ,કારણ કે આ સમય એવો હોય ચે કે કંટાળો આવે છે,બગાસા આવે છે ,ઊઁઘ આવે છે અને કામમાંથી મન ખસી જાય છે ઓફિસમાં આળસ અને ઊંઘ આવવાની સમસ્યાથી […]