મોબાઈલ, કે વાહન ચોરીની ફરિયાદ માટે પાલીસ સ્ટેશન જવું નહીં પડે, FRI ઓનલાઈન નોંધાવી શકાશે
ગાંધીનગરઃ પોલીસ પ્રજાનો મિત્ર હોવાનો દાવો ભલે કરવામાં આવતો હોય છે. પણ સામાન્ય લોકો પોલીસ સ્ટેશનનું નામ સાંભળતા જ ધ્રૂજી જતા હોય છે. કોઈપણ સામાન્ય નાગરિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે જાય ત્યારે તેની સાથે સારો વ્યવહાર કરવામાં આવતો ન હોવાની ફરિયાદો પણ અવાન-નવાર ઉઠતી હોય છે. મોબાઈલ,લેપટોપ કે વાહનોની ચોરીના બનાવમાં લોકો પોલીસ સ્ટેશનમાં […]