1. Home
  2. Tag "friday"

બિહાર-ઝારખંડની 60 જેટલી શાળામાં રવિવારને બદલે શુક્રવારે જાહેર રજા, શિક્ષણ વિભાગમાં ખળભળાટ

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં શૈક્ષણિક સંસ્થાઓમાં દર રવિવારે જાહેર રજા હોય છે જો કે, ઝારખંડ અને બિહારની કેટલીક શાળાઓમાં રવિવારને બદલે શુક્રવારે જાહેર રજા આપવામાં આવતી હોવાનું સામે આવતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. આ સ્કૂલોમાં રવિવારે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવતો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ઝારખંડના જામતાડા પછી દુમકા જિલ્લાની 33 સ્કૂલો અને બિહારના […]

દેશમાં નુપુર શર્માના નિવેદન બાદ શુક્રવારે થયેલી હિંસામાં પાકિસ્તાન કનેકશન સામે આવ્યું

નવી દિલ્હીઃ ભાજપના પૂર્વ મહિલા નેતા નુપુર શર્માએ મહંમદ પૈગમ્બર વિશે કરેલા નિવેદનથી વિવાદ ઉભો થયો હતો. તેમજ દિલ્હી, કાનપુર, પ્રયાગરાજ સહિત અનેક શહેરો-નગરોમાં લઘુમતી કોમના લોકોએ દેખાયો કર્યા હતા. આ દરમિયાન અનેક સ્થળો ઉપર હિંસાના બનાવો સામે આવ્યાં હતા. હિંસાના બનાવોમાં ચોંકાવનારા ખુલાસા થયાં હતા. દરમિયાન હવે હિંસાના બનાવોમાં પાકિસ્તાનનું કનેકશન સામે આવ્યું છે. […]

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શુક્રવારે ભવ્ય સ્વાગત કરાશે

અમદાવાદઃ દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 11 અને 12મી  માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા  છે.  કોરોનાકાળ પછી પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાત આવશે. વજાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવા તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટેની તૈયારીઓ અંગે ભાજપે દરેક નેતા અને કાર્યકર્તાઓને જવાબદારીઓ […]

દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ મળ્યું : શુક્રવારે બિપિન રાવતના અંતિમ સંસ્કાર કરાશે

દિલ્હીઃ તમિલનાડુમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં પ્રથમ સીડીએસ બિપિન રાવત અને તેમની પત્ની તથા અન્ય 11 દેશના સપુતોના નિધન થયાં હતા. દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત વાયુસેનાના એમ-17 હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ (ડેટા રેકોર્ડર) આજે સવારે મળી આવ્યું હતું. વિંગ કમાન્ડર આર ભારદ્વાજની આગેવાનીમાં વાયુસેનાના 25 સભ્યોની એક સ્પેશિયલ ટીમએ આ બ્લેક બોક્સ જપ્ત કર્યું છે. જો […]

ગુજરાતમાં માવઠા બાદ હવામાં ભેજનું પ્રમાણ વધ્યું, શુક્રવારથી કડકડતી ઠંડીનો પ્રારંભ થશે

અમદાવાદઃ રાજ્યમાં ભર શિયાળે માવઠું પડ્યા બાદ હવે ઠંડીમાં ધીમીગતિએ વધારો થઈ રહ્યો છે. જોકે, અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં વાદળછાંયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.તેમજ સાંજ પડતાં પવનની ગતિ ઘટી જતાં વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો. પવનની ગતિમાં વધારો થતાં વિઝિબિલિટી 2 કિલોમીટર સુધી પહોંચી હોવાનું હવામાન નિષ્ણાંતોનું માનવું છે. માવઠા બાદ રાજયના અનેક સ્થળોએ ભેજના […]

ગુજરાતમાં શુક્રવારથી ઠંડીનું જોર વધશે, ગાંધીનગર,નલીયા અને દમણમાં રાત્રી તાપમાનમાં ઘટાડો થયો

અમદાવાદઃ શિયાળાના આગમનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે ઠંડીનું પણ ધીમા પગલે આગમન થઈ રહ્યું છે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાની શરૂઆત થતાં જ આગામી સમયમાં ઠંડીનો ચમકારો વધશે. આજે પંચમહાલ અને મહિસાગર જિલ્લાના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બીજી તરફ અમદાવાદમાં હાલમાં ઠંડીનો  ચમકારો ઓછો છે પરંતુ ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડતાં […]

PM નરેન્દ્ર મોદી આવતીકાલે શુક્રવારે ગાંધીનગરથી વરેઠા મેમુ ટ્રેનનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવશે

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલ તા. 16મી જુલાઇને શુક્રવારના રોજ દિલ્હીથી વર્ચ્યુઅલ લીલીઝંડી આપીને ગાંધીનગરથી વરેઠા વચ્ચે દોડનારી મેમુટ્રેનનો સાંજે 4 કલાકે પ્રારંભ કરાવશે. ગાંધીનગર જિલ્લાના ત્રણ સ્ટેશનો હોલ્ટ કરી મહેસાણા જિલ્લામાં ઝુલાસણથી વરેઠા સુધીના તમામ સ્ટેશનો પર ટ્રેનનું સ્વાગત કરાશે. પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર-વરેઠા વચ્ચે દોડનારી મેમુ ટ્રેન ગાંધીનગર જિલ્લાના ત્રણ […]

અમદાવાદમાં શહેરી બસ સેવા શુક્રવારથી પુનઃ દોડશેઃ સરકારે આપી મંજુરી

અમદાવાદ: શહેરમાં કોરોનાના સંક્રમણને કારણે સરકાર દ્વારા કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. જેમાં એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા સ્થગિત કરવામાં આવી હતી. છેલ્લા બે મહિનાથી શહેરી બસ સેવા બંધ છે. સરકારે ગત અઠવાડિયે કેટલીક છૂટછાટો આપી હતી. પણ શહેરી બસ સેવા શરૂ ન કરાતા લોકોમાં વિરોધ ઊભો થયો હતો. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 28 મેથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code